ટલ્લી મહિલાનો હોબાળો: નશામાં ધૂત મહિલાઓ વાળ પકડીને બાખડી, જુઓ વાયરલ વીડિયો...

31st અને નવા વર્ષની ઉજવણી માટે મહિલાઓ દમણ પહોંચી હતી. તે સમયે વાઇન શોપની બહાર બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાયે અને ઝપાઝપી શરૂ થઇ હતી. 

ટલ્લી મહિલાનો હોબાળો: નશામાં ધૂત મહિલાઓ વાળ પકડીને બાખડી, જુઓ વાયરલ વીડિયો...

દીવ: દમણની એક વાઇન શોપ બહાર 2 મહિલાઓ જાહેરમાં ઝઘડો કરતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બન્ને મહિલાઓ નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. જાહેર રસ્તા પર પૈસાની લેતી દેતી મામલે નશામાં ધૂત મહિલાઓએ વાળ પકડી મારામારી કરી હતી. મહિલાઓની મારામારી મોબાઇલ કેમેરામાં કેદ થઇ છે. 

 મળતી માહિતી અનુસાર 31st અને નવા વર્ષની ઉજવણી માટે મહિલાઓ દમણ પહોંચી હતી. તે સમયે વાઇન શોપની બહાર બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાયે અને ઝપાઝપી શરૂ થઇ હતી. 

આ પણ વાંચો:

No description available.

No description available.

No description available.

મહિલાઓ છૂટી ન પડતા આખરે લોકોએ પોલીસને જાણ કરી હતી. આથી દમણ પોલીસ સ્થળ પર પહોંચી અને જાહેરમાં લડી રહેલી આ મહિલાઓને છૂટો પાડી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ વાઇન શોપની બહાર નશામાં ચકચૂર થઈ લડી રહેલી આ મહિલાઓનો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

No description available.

આ પણ વાંચો:

No description available.

No description available.

કેટલાક લોકો બંને મહિલાઓેને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પૈસાની લેતી દેતી બાબતે મહિલાઓ વચ્ચે શરૂ થયેલી ઉગ્ર બોલા ચાલી બાદ મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારા મારી પર ઉતરી આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news