રાશિફળ: પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો આટલું કરો, બુદ્ધિશક્તિ ખીલી ઊઠે
Trending Photos
- પ્રશ્ન – પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો શું કરવું
- અર્ધનારેશ્વરનો ફોટો રાખવો
- સંધ્યા કાળે તેની આરતી ઉતારવી
- શયનકક્ષમાં કૃષ્ણરાધાનો ફોટો મૂકી રાખવો
- અથવા, પતિ-પત્નીએ સજોડે હોય તેવો ફોટો લગાડી રાખવો
- રાત્રિના સમયે સ્હેજ અત્તરનો છંટકાવ પણ કરવો.
- પથારીની ચાદર લીલી અથવા ગુલાબી રાખવી.
તારીખ |
6 ઓક્ટોબર 2018, શનિવાર |
માસ |
ભાદરવા વદ બારશ |
નક્ષત્ર |
મઘા |
યોગ |
શુભ |
ચંદ્ર રાશી |
સિંહ (મ,ટ) |
- બારશનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ (રેંટીયાબારસ)
- શનિપ્રદોષ
- બુધદેવ તુલા રાશીમાં 12.37 પછી ભ્રમણ કરશે
- ગાયનું ઘી, કપૂર, ચમેલીના તેલનો ધૂપ હનુમાનજીને કરવો
- ઓમ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા – મંત્રજાપ
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે