Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

આલિય ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં જ એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપમાં અભિનેત્રી તો કમાલની લાગે છે પરંતુ આ ટોપનું જરા પારદર્શી હોવું અભિનેત્રીને ભારે પડી ગયું.

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક્ટ્રેસનો દરેક અંદર લોકોને ગમે છે. અભિનેત્રી હાલમાં પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જ તે પોતાના આઉટફિટને લઇને ટ્રોલ પણ થઇ ગઇ. 

લોકોને ગમ્યો નહી આલિયાનો લુક
અભિનેત્રી આલિય ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં જ એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપમાં અભિનેત્રી તો કમાલની લાગે છે પરંતુ આ ટોપનું જરા પારદર્શી હોવું અભિનેત્રીને ભારે પડી ગયું. આ ટોપમાં તેમની બ્રા સ્પષ્ટ દેખાઇ રહી હતી, જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા હતા.  

આલિયાનો લુક
એક્ટ્રેસના લુકની વાત કરીએ તો તેમણે લૂઝ ટોપ પહેર્યું હતું, જેનો રંગ ડાર્ક ગ્રે હતો સાથે જ તેમણે બ્લેક શોર્ટ્સ પહેર્યો હતો. તેના લુકને કંપલીટ કરવા માટે તેણે વાઇટ ફૂટવેર પહેર્યા હતા અને બાલને ખભા પર રાખ્યા હતા. જોવામાં તો આ ખૂબ કંફર્ટેબલ લાગે છે, પરંતુ આ કંફર્ટના લીધે તે ટ્રોલ થવા લાગી હતી. 

આલિયાની ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ (Alia Bhatt) જલદી જ સંજય લીલા ભણસાલીની ફિલ 'ગંગૂબાઇ કાઠિયાવાડીમાં' જોવા મળશે. 'ગંગૂબાઇ કાઠિયાવાડીમાં' ઉપરાંત આલિયા (Alia Bhatt) એસએસ રાજામૌલીની 'આરઆરઆર' અને 'બ્રહ્માસ્ત્ર' માં પણ જોવા મળશે. 'બ્રહ્માસ્ત્ર' માં તે પહેલીવાર પોતાના બોયફ્રેંડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news