આ સમુદ્રી જીવ જાતે જ બનાવે છે પોતાનું ભોજન!, દરિયાની અંદર રહીને કરે છે કમાલ...

સમુદ્રની અંદર હજારો જીવ રહે છે. એમાંથી ઘણા જીવો એવા છે જેના વિશે લોકો જાણતા જ નથી. ત્યારે એક અનોખા જીવ વિશે જણાવીશું કે તે ભોજન અને આકારને કારણે સૌથી અલગ માનવામાં આવે છે... 

Trending news