વોટરના ઘરે રિપોર્ટર: વડોદરાનો શાહ પરિવાર શું માને છે? જુઓ

વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી વડોદરા... વડોદરાના હરણી રોડ પર આવેલ વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા શાહ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી,,,, ત્યારે શું કહેવું છે શાહ પરિવારનું આવો સાંભળીએ

Trending news