જ્યારે ચેન સ્નેચરનો સામનો કર્યો યુવકે, જુઓ Video

રાજધાની દિલ્હીમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હીમાં લૂંટ, હત્યા, ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓ સતત વધી રહ્યો છે. એકવાર ફરી આવી જ ઘટના દિલ્હીના જનકપુર વિસ્તારમાં બની છે. જ્યાં રસ્તા વચ્ચે યુવકની ચેન સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવકે બદામશોનો સામનો કર્યો અને એક બદમાશને પકડી લીધો હતો. ત્યારે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનથી પણ પોલીસકર્મી પણ આવી ગયા હતા. જો કે, અન્ય એક બદમાશ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

Trending news