વલસાડમાં 4 કલાકમાં નોંધાયો 2 ઈંચ વરસાદ, જુઓ 'સમાચાર ગુજરાત'
વલસાડ: ભારે વરસાદથી સ્કૂલોમાં પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં છે.