પાટણ: કંઈક આ રીતે વરસાદે કર્યો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, જુઓ 'ગામડું જાગે છે'

પાટણના રાધનપુરમાં વરસાદ પછી વાવેતર તો કર્યું પણ એવો વરસાદ પડ્યો કે, વાવેતરનું જ ધોવાણ થઈ ગયું. અનેક ખેતરો પાણીમાં ગરકાવ થતાં 50 ટકા ખેડૂતોને નુક્સાન થયું છે. ત્યારે Zee 24 કલાકે પણ પાટણના ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Trending news