વિજય રૂપાણી ચગાવ્યો પતંગ, 30મા પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં આજથી 30માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે સવારે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન થયું. આ વર્ષે 45 દેશના 151 પતંગબાજોએ અમદાવાદનું આકાશ ગજવ્યું હતું. 

Trending news