નવા વર્ષની પાર્ટી માટે ઘરમાં કેટલો દારૂ રાખી શકાય?, જો વધુ નીકળ્યો તો પોલીસ ઉઠાવી જશે!

નવા વર્ષની ઉજવણી લોકો અલગ-અલગ રીતે કરતા હોય છે. આવા સમયે દારૂની ડિમાન્ડ પણ વધી જાય છે. જો કે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અહીં અન્ય રાજ્યોની વાત કરીએ કે, એક વ્યક્તિ ઘરમાં કેટલો દારૂ રાખી શકે. જો એનાથી વધુ દારૂ નીકળે તો પોલીસ દારૂની સાથે જે-તે વ્યક્તિને પણ ઉઠાવી શકે છે... 

Trending news