જામનગર અને કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ
હાલ રાજ્યમાં વરસાદની સિઝન ચાલી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર, ધ્રોલ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. તો અબડાસામાં પણ ભારે વરસાદ પડ્યો છે.
જામનગર અને કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ