લાલ ગાજરનો હલવો તો તમે ખાધો જ હશે!, ક્યારેય ટેસ્ટ કર્યો છે કાળા ગાજરનો હલવો?
ઠંડીની સિઝનમાં માર્કેટથી લઇને દરેક લોકોના ઘરમાં ગાજરના હલવાની ડિમાંડ હોય છે. લગભગ બધા લોકોએ ગાજરનો હલવો ખાધો જ હશે. પરંતુ આજે એવા શહેર વિશે જણાવીશું કે, જ્યાં કાળા ગાજરનો હલવો મળે છે અને ટેસ્ટમાં પણ જબરદસ્ત છે...