પુષ્પા-2 ફિલ્મમાં જે મંદિરનું શૂટિંગ કરવામાં આવ્યું એ મંદિર કયું છે?, જાણો શૂટિંગના અન્ય લોકેશન...
પુષ્પા-2 ફિલ્મે રિલિઝ થતા જ કોરોડો રૂપિયાની કમાણી કરી છે. આ મૂવીના શૂટિંગમાં ઘણા એવા લોકેશન છે જે લોકેશન જોઇને દર્શકો વિચારતા થઇ ગયા કે, આવી જગ્યાઓ છે ક્યાં. એમાં પણ ખાસ કરીને જ્યારે એક મંદિરનો સીન આવે છે પહાડો વચ્ચે. એ હકીકતમાં એક મંદિર જ છે. તેના વિશે જણાવીએ...