ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કેરોસીન અને અનાજની કાળા બજારીમાં વધારો, જુઓ વિગત
વિધાનસભામાં અનાજના કાળા બજારનો ઉઠ્યો મુદ્દો. 2 વર્ષમાં 17584 રેડ પાડવામાં આવી. રૂ. 4,45,68, 578 રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત કરવામાં આવ્યો. રૂ. 2,31,17,043 રૂપિયાનો દંડ કરાયો. માત્ર 7 કેસમાંજ પીબીએમ એક્ટ હેઠળ કાળા બજારી અટકાવવા પગલાં લેવામાં આવ્યા. સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠામાં જિલ્લાઓ કાળા બજારીનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યું.