31 જાન્યુઆરીથી 2 દિવસ બેન્કોની હડતાલ, 15 ટકા પગાર વધારાની છે માંગ

બેંક યુનિયનોએ બુધાવરે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસની હડતાલની જાહેરાત કરી છે. ભારતીય બેંક સંઘની સાથે પગાર વધારા પર વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ તેમણે હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે.

Trending news