વાપરી વાપરીને થાકી જશો, પણ ઈન્ટરનેટ-કોલ-SMS પુરા નહીં થાય! BSNL એ Jio, Airtel અને Vi નું કરી નાંખ્યું ટાઈ ટાઇ ફિસ!
BSNL Data Plan: તમે ઈચ્છો તો પણ પુરો નહીં કરી શકો. BSNL 600GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન સાથે તમને 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત અને અન્ય વિગતો જાણો.
Trending Photos
BSNL Data Plan: જો તમે BSNL યૂઝર છો અને તમારા પ્રીપેડ નંબૂરને વારંવાર રિચાર્જ કરીને થાકી ગયા છો, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સમસ્યાનો અંત હવે BSNL દ્વારા શોધી લેવામાં આવ્યો છે. BSNL એક સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન રજૂ કરી રહ્યું છે, જેમાં તમારે રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે જ નહીં. સાથે ભરી ભરીને ડેટા પણ મળશે.
BSNL નો સૌથી સસ્તો પ્લાન
BSNL આ પ્લાનની કિંમત તમને 2000 રૂપિયાથી પણ ઓછામાં પડશે. આ પ્લાન પુરેપુરું એક વર્ષની સમય મર્યાદાની સાથે મળશે. આ પ્લાનના રિચાર્જ પર તમને 600GB ડેટા પણ મળશે. તેના સિવાય અનલિમિટેડ કોલ અને દરરોજના 100 SMS મોકલવાની સુવિધા પણ તમારા આ પ્લાનની સાથે મળશે.
BSNL સાથે જોડાયા 50 લાખથી વધારે યૂઝર્સ
તમને જણાવી દઈએ કે જુલાઈ 2024માં Jio, એરટેલ અને Vi જેવી નામાંકિત ટેલીકોમ ઓપરેટર્સે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો. જ્યારે BSNL એ બજેટ ફ્રેડલી પ્લાન યૂઝર્સ માટે રજૂ કર્યા. જેના કારણે તાજેતરના મહિનામાં 50 લાખથી વધારે નવા ગ્રાહક કંપનીઓ જોડાયા.
BSNL નો 1999 રૂપિયાવાળો પ્લાન; માર્ચ 2026 સુધી અનલિમિટેડ ફાયદો
- 12 મહીનાની વેલિડિટી તમને આ પ્લાનની સાથે મળશે.
- આગામી વર્ષ માર્ચ સુધી તમને રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે નહીં.
અનલિમિટેડ કોલિંગ
- તમામ નેટવર્ક પર લોકલ અને STD કોલની સુવિધા મળશે.
- કુલ 600જીબી ડેટા જેની કોઈ દરરોજની સીમા નક્કી કરવામાં આવી નથી, તમે તેણે પોતાની જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે ગમે એટલા GBનો ઉપયોગ કરી શકશો.
- 100 SMSની સુવિધા પણ મળશે.
- તમને જણાવી દઈએ કે લોકો સસ્તો લોન્ગ ટર્મ રિચાર્જની શોધમાંલ છે, જેના માટે BSNL નો 1999 રૂપિયાવાળો પ્લાન એક સસ્તો અને શાનદાર ઓપ્શન બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે