हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોના ચાંદીનો ભાવ
સોના ચાંદીનો ભાવ News
સોના-ચાંદીના ભાવ
Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today 24 May 2023: આજે એટલે કે ગુરૂવારના દિવસે વાયદા બજારમાં સોના અને ચાંદી, બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં ગોલ્ડ-સિલ્વરના રેટ્સ.
May 24,2023, 15:41 PM IST
સોના ચાંદીનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં કેમ ભડકો થાય છે તેનું કારણ આ રહ્યું, દૂર કરો તમારું કન્ફ્યુઝન
ગત કેટલાક મહિનાથી સોના-ચાંદીના કિંમત (Gold-Silver) માં સતત તેજી વધી રહી છે. તેજીનો ટ્રેન્ડ હજી પણ યથાવત છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવ ગુરુવારે 50,707 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછાળ્યું, જે એક નવો રેકોર્ડ છે. સોના (Gold) નો ભાવ 16 માર્ચના બાદ 32 ટકા ઉછળ્યું છે. જ્યારે કે, ચાંદી(Silver) નો ભાવ 62400 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું, જે 13 ડિસેમ્બર 2012 બાદનું સૌથી ઉંચુ લેવલ છે. જ્યારે એમસીએક્સ (MCX) પર ચાંદીનો ભાવ 63,065 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું હતું.
Jul 25,2020, 9:19 AM IST
gold prices today
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો ક્યારે મળશે આ ભાવવધારાથી છૂટકારો
સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ (Gold rate) 50 હજાર રૂપિયાને પાર ગયો છે. જ્યારે ચાંદીની કિંમત પણ સાત વર્ષના ઉચા સ્તરે જોવા મળી છે. કિંમતોમાં આ ઉછાળાના કારણે હવે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં લોકોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. વાયદા સહિત વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
Jul 23,2020, 14:32 PM IST
Trending news
technology
ક્યારે ઉપડશે ભારતની પહેલી એયર ટ્રેન? ફ્રી માં કરો મુસાફરી, જાણો સરકારનો પ્લાન
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો
gold loan
Gold Loan: ધનાધન ગોલ્ડ લોન લઈ રહ્યા છે ભારતીય, જાણો કેમ ટેન્શનમાં આવી ગઈ RBI
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન