हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંઘ
સંઘ News
gujarat news
ભુજમાં રાષ્ટ્રીય સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ, આજે CM સાથે ભાગવતની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે આજે થશે મહત્ત્વની બેઠક. ભુજ ખાતે આ બેઠક મળવાની છે. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ અલગ તર્કવિતર્ક વહેતા થયાં.
Nov 3,2023, 10:52 AM IST
RSS
અમદાવાદમાં બનેલ હેગડેવાર ભવનનું ઉદઘાટન કરશે મોહન ભાગવત
સંઘના વડા મોહન ભાગવત આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં બનેલ સંઘના નવનિર્મિત હેડગેવાર ભવનનું ઉદ્ધટાન મોહન ભાગવત કરશે. નવા ભવનના ઉદ્ધાટનની સાથે સંઘ અને ભાજપના દિગ્ગજો સાથે પણ તેઓ મુલાકાત કરશે. આ ઉપરાંત દિનેશ હોલ ખાતે બૌદ્ધિકોના સંમેલનમાં સંબોધન કરશે.
Feb 14,2020, 10:10 AM IST
suresh
હિંદુ સમુદાયનો અર્થ BJP નહી, રાજકીય લડાઇમાં હિંદુઓને ન ખેંચવામાં આવે: જોશી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીનું કહેવું છેકે, હિંદુ સમુદાયનો અર્થ ભારતીય જનતા પાર્ટી (BJP) નથી. જ્યારે ભાજપનાં વિરોધ કરવો તે હિંદુઓનો વિરોધ કરવો તેવું પણ નથી. તેમણે કહ્યું કે, રાજનીતિક લડાઇ ચાલુ રહેશે પરંતુ તેને હિંદુઓ સાથે ન જોડવામાં આવવા જોઇએ. જોશી અહીં પણજીની નજીક બંન્ને પાવલામાં વિશ્વગુરૂ ભારત, આરએસએસ દ્રષ્ટિકોણ વિષય અંગે પોતાનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે પણ (ભારતમાં) કામ કરવા માંગે છે, તેને હિંદુઓ સાથે અને તેનાં કલ્યાણ માટે કામ કરવું જોઇએ.
Feb 9,2020, 23:31 PM IST
complaint
અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
Jan 17,2020, 23:17 PM IST
bjp
ભાજપને મોડે મોડે જનસંપર્ક અને લોકચાહના ઘટી રહ્યાનું બ્રહ્મજ્ઞાન લાદ્યું
ભાજપ (BJP) સંગઠનની સંરચના વચ્ચે RSS નો સમન્વય વર્ગ ચાલુ થયો છે. સંગઠન અને પદાધિકારીઓ ના માર્ગદર્શન માટે RSS નો સમન્વય વર્ગ યોજાયો હતો. વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) સહિત મહામંત્રીઓ (Ministers) પણ હાજર રહ્યા હતા. RSS ના સમન્વય વર્ગ બાદના સપ્તાહમાં ભાજપના (BJP) જિલ્લા-શહેર પ્રમુખો (District President) ની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠન માં મોટા પાયે થશે ફેરફારો થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારો ની સંભાવના જોતા કેટલાક મુરતીયાઓ દ્વારા લોબિગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
Nov 30,2019, 19:15 PM IST
ગુજરાત સરકાર
RSS સમન્વય બેઠક બાદ ભાજપ સંગઠનમાં મોટો ગંજીફો ચિપાવાની શક્યતા...
રાજ્યની રૂપાણી (Vijay Rupani) (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat) સામે એક પછી એક પડકારો વધી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ (BJP) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat)ને સહયોગ કરવા સંઘ (RSS) આગળ આવ્યું છે. આરએસએસ (RSS) ની 2 દિવસીય સમન્વય બેઠક શનિવારથી અમદાવાદ (Ahmedabad) માં મળવા જઇ રહી છે. સંઘ (RSS) ના સરકાર (Government Of Gujarat) ્યવાહ ભૈયાજી જોશીની હાજરીમાં સંઘ (RSS) ની 40 થી વધુ ભગીની સંસ્થાઓના હોદ્દેદારો સાથે આ સમન્વય વર્ગ યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ સત્રમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતું સંઘ (RSS) અને ભગીની સંસ્થાઓ સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રના આગેવાનોને લઇને સમન્વય સાધવાનો છે. સંઘ (RSS) ના કાર્યકર્તાઓનો આ વર્ગ સમયાંતરે મળતો હોય છે જેમાં કાર્યકરોના પ્રશિક્ષણની સાથે જે તે રાજયની સામાજીક અને રાજકીય પરિસ્થિતની સમિક્ષાનો હોય છે. ગુજરાતમાં હાલની સ્થિતિને જોતા રાજ્ય સરકાર (Government Of Gujarat) ખેડૂતોથી લઇને ભરતી કૌભાંડ જેવા મુદ્દે ધેરાયેલી છે ત્યારે સંઘ (RSS) ની આ સમન્વય બેઠક રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) ને વિશ્વાસ સાથે આગળ વધવાનું માર્ગદર્શન પણ પૂરુ પાડશે. ભાજપનુ સૌથી મોટુ પીઠબળ એટલે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) । એક રૂમ માથી શરૂ થયેલી રાજકીય પક્ષ ભાજપને દેશનો સૌથી મોટો પક્ષ બનાવવામા તેમજ અનેક રાજ્યોના જીતના સિહાસન પર બેસાડવામા સંઘ (RSS) નો ખુબ મોટો ફાળો રહ્યો છે અને એ જ કારણ છે સંધના તમામ કાર્યક્રમો તેમજ બેઠકમા ભાજપના નક્કી કરાયેલા પદાધિકારીઓ ની અચૂક હાજરી હોય છે. મહત્વ નુ છે કે સંઘ (RSS) ની 40 થી વઘુ ભગિની સંસ્થાઓ છે જેમાં ભારતીય કિસાન સંઘ (RSS) , શિક્ષણ સંઘ (RSS) , મજૂર સંઘ (RSS) , સ્વદેશી જાગરણ મંચનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ ને સમન્વય વર્ગ દરમયાન એક મંચ પર લાવવામા આવે છે સાથે જ સમાજ ના અલગ અલગ વર્ગના વિવિધ મુદ્દાઓ સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ તથા સમસ્યા પર ચર્ચા કરવામા આવે છે. સાથે જ તેનુ સમાધાન શું હોઇ શકે તે અંગે પણ વિચાર વિમર્શ થાય છે. કાર્યકરો આધારીત સૌથી મોટુ સંગઠન એટલે આર એસ એસ. સંઘ (RSS) દ્વારા સતત સમાજની વચ્ચે રહીને સમાજ ના સમસ્યા તથા સમાધાન માટે ના પ્રચાસ કરવામા આવે છે અને સમયાંતરે રાજકીય નેતૃત્વ ને પણ જરૂરી સુચનો કરાય છે ત્યારે આ સમન્વય વર્ગના મંથન થી ગુજરાતની રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) માટે કેટલું અમૃત નીકળે છે તે જોવાનું રહેશે.
Nov 30,2019, 18:25 PM IST
RSS
સંઘની પાકિસ્તાની PM ઇમરાન ખાનને શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સર કાર્યવાહક ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં જ છે, અમારી વિશ્વનાં કોઇ પણ હિસ્સામાં અન્ય શાખા નથી
Sep 28,2019, 17:55 PM IST
Rss Chief To Talk With Foreign Media
સંઘ અંગે બંધાયેલી ખોટી ધારણાઓને ટાળવા RSS ચીફની વિદેશી મીડિયા સાથે વાતચીત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેની વિચારધારા અંગે ખોટી ધારણાઓને સ્પષ્ટ કરવા માટે પહેલીવાર સંઘ પ્રમુખ મોહન ભાગવત આ મહિને વિદેશી મીડિયા સાથે વાતચીત કરશે.
Sep 14,2019, 21:20 PM IST
jaipur
ભારતના મુસલમાનોની સંસ્કૃતિ, ધરોહર અને વારસો એક જ છે: મનમોહન વૈદ્ય
મનમોહન વૈદ્ય માલવીય નગરનાં પાથેય કણ સંસ્થા સભાગૃહમાં ત્રણ દિવસની સોશિયલ મીડિયા કોન્કલેવ દરમિયાન હાજર રહ્યા હતા
Aug 3,2019, 16:52 PM IST
BL Santosh
બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંયુક્ત મહાસચિવ બીએસ સંતોષ હવે ભાજપના સંગઠન મહાસચિવ હશે. તેઓ સંગઠન મહાસચિવ રહેલા રામલાલનું સ્થાન લેશે. તેમને આરએસએસે પરત સંગઠનમાં બોલાવી લીધા છે. પાર્ટીની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું તેના સ્થાને હવે સંતોષ આ જવાબદારી સંભાળશે.
Jul 14,2019, 20:02 PM IST
Ram Lal
BJP-RSS નું મોટુ પરિવર્તન, સંગઠમ મહામંત્રીને સોંપાઇ મહત્વની જવાબદારી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને ભાજપે સંગઠનમાં મોટુ પરિવર્તન કર્યું છે, રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ રામલાલને તેનાં પદ પરથી હટાવીને તેને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આરએસએસના સહસંપર્ક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભાજપમાં તેમની જવાબદારી સહ સંગઠન મંત્રી વી. સતીશ નિભાવશે. જો કે વી. સતીશનાં નામની અધિકારીક રીતે જાહેરાત નથી થઇ, જો કે તેનું નામ જ સૌથી આગળ ચાલી રહ્યું છે.
Jul 13,2019, 22:44 PM IST
Asiduddin Owaisi
જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, હવે આ અટકવાનું નથી
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવાર સાથે છે
Jun 30,2019, 17:52 PM IST
કોંગ્રેસ
RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રશાંત જોશી અને અમરેલીના ખેડૂત આગેવાન ચીમન ગજેરાએ આજે કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો
Mar 22,2019, 20:36 PM IST
VHP
11 ડિસેમ્બર બાદ રામ મંદિર નિર્માણ અંગે PM લેશે મોટો નિર્ણય: રામભદ્રાચાર્ય
રામ મંદિર મુદ્દે એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીએ મને આશ્વાસન આપતા કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પુર્ણ થયા બાદ વડાપ્રધાન લેશે મોટો નિર્ણય
Nov 25,2018, 22:45 PM IST
Ayodhya
ભાજપ પણ 25 નવેમ્બરે VHP માટે 25 નવેમ્બરે રામ ભક્તોને એકત્ર કરશે !
સંઘનુ માનવું છે કે જો રામભક્તો મોટા પ્રમાણમાં અયોધ્યા આવે છે તો ચૂંટણી પહેલા સરકાર અને વિપક્ષ બંન્ને પર રામ મંદિર નિર્માણ માટે દબાણ બનાવવું સરળ બનશે
Nov 15,2018, 21:31 PM IST
પદસંચાર
અમદાવાદમાં સંધની પદસંચાલન રેલીનું મુસ્લિમ બિરદારોએ ફુલોથી કર્યું સ્વાગત
અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું.
Oct 28,2018, 15:07 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી મેળો: ચાચર ચોકમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’નો નાદ ગૂંજ્યો
અત્યાર સુધીમાં દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા, સાત દિવસની કુલ આવક 1 કરોડ 59 લાખ 9 હજાર 647 રૂપિયા
Sep 25,2018, 9:43 AM IST
Amit Shah
રામ મંદિર આંદોલનનું પરિણામ સંસ્કૃતિની જીત હશે: અમિત શાહ
અમિત શાહે રામ જન્મભુમિ આંદોલનને સ્વતંત્રતા બાદનું દેશનું સૌથી મોટુ આંદોલન ગણાવ્યું જે તમામ વર્ગોને સ્પર્શ્યું હોય
Sep 21,2018, 0:09 AM IST
rahul gandhi
રાહુલ દ્વારા RSSની તુલના જે સંગઠન સાથે કરાઇ, શું છે મુસ્લિમ બ્રધરહુડ જાણો
રાહુલ ગાંધીએ આરએસએસ અને મુસ્લિમ બ્રધરહુડ વચ્ચે તુલના કરી તેના નામની આજે પણ અનેક દેશોમાં હાકડાક વાગે છે અને ઇજીપ્તના સત્તા પલ્ટામાં આ સંગઠનો ભજવ્યો હતો મહત્વનો રોલ
Aug 25,2018, 17:02 PM IST
RSS
RSSનાં કાર્યક્રમમાં હાજર રહેવા અંગે અડવાણીએ આપ્યું અનોખુ નિવેદન
નાગપુર ખાતે પ્રણવ મુખર્જીની હાજરી એક ઐતિહાસિક ઘટના સાથે વૈચારિક સંબદ્ધતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું એક પ્રશંસનીય ઉદાહરણ રજુ કરવાની ઘટના છે
Jun 8,2018, 17:11 PM IST
Trending news
Ahmedabad
મુસ્લિમ વૃદ્ધએ હિન્દુ મહિલાના નામે કરી આખી સંપત્તિ, અમદાવાદનો અનોખો કિસ્સો
T20 Cricket
T20 માં ભારતના આ ખૂંખાર ક્રિકેટરે ફટકારી છે ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો