हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંગઠન
સંગઠન News
Possibility
ગુજરાત: રાજ્યસભા ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પરિવર્તનનાં એંધાણ, થઇ શકે મોટા પરિવર્તન
રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે.
Jun 13,2020, 22:54 PM IST
Jitu vaghani
જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે?
જીતુ વાઘાણીના(Jitu Vaghani) પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 2017ની વિધાનસભાની (2017 Assembly Elections) ચૂંટણીઓ, તાલુકા-જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓ અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી (2019 Loksabha Election) જેવી મહત્વની ચૂંટણીઓ યોજાઈ હતી.
Dec 3,2019, 19:22 PM IST
ભાજપ
ભાજપે સંગઠનની સંરચના માટે કરી નિરિક્ષકોની નિમણૂક
ભાજપે સંગઠનની સંરચના માટે કરી નિરિક્ષકોની નિમણૂક
Dec 2,2019, 22:45 PM IST
bjp
ભાજપને મોડે મોડે જનસંપર્ક અને લોકચાહના ઘટી રહ્યાનું બ્રહ્મજ્ઞાન લાદ્યું
ભાજપ (BJP) સંગઠનની સંરચના વચ્ચે RSS નો સમન્વય વર્ગ ચાલુ થયો છે. સંગઠન અને પદાધિકારીઓ ના માર્ગદર્શન માટે RSS નો સમન્વય વર્ગ યોજાયો હતો. વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) સહિત મહામંત્રીઓ (Ministers) પણ હાજર રહ્યા હતા. RSS ના સમન્વય વર્ગ બાદના સપ્તાહમાં ભાજપના (BJP) જિલ્લા-શહેર પ્રમુખો (District President) ની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠન માં મોટા પાયે થશે ફેરફારો થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારો ની સંભાવના જોતા કેટલાક મુરતીયાઓ દ્વારા લોબિગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
Nov 30,2019, 19:15 PM IST
ભાજપ
ભાજપની સંગઠન સંરચનાને લઈ મહત્વની મળશે બેઠક
ભાજપની સંગઠન સંરચનાને લઈ મહત્વની બેઠક મળશે. પ્રદેશ કાર્યાલય કમલમ પર અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર અને જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવાશે. અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર- જિલ્લાના પ્રમુખો અને મહામંત્રીઓની સંરચના માટે નિરીક્ષકો સેન્સ લેશે.
Nov 20,2019, 10:09 AM IST
gandhinagar
ભાજપની બેઠકમાં પડ્યા પેટા ચૂંટણીના પડઘા, ઝોન પ્રમાણે નક્કી થશે પ્રમુખો
ભાજપની બેઠકમાં પડ્યા પેટા ચૂંટણીના પડઘા, ઝોન પ્રમાણે નક્કી થશે પ્રમુખો
Nov 2,2019, 18:20 PM IST
bjp
ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે, પ્રદેશ પ્રમુખથી માંડી અનેક નવા ચહેરા આવશે
ડિસેમ્બર સુધીમાં ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે. પ્રદેશ પ્રમુખથી માંડી પ્રદેશની ટિમમાં કેટલા નવા ચહેરાઓની એન્ટ્રી થશે.
Oct 23,2019, 22:42 PM IST
શંકરસિંહ વાઘેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના 'શક્તિ દળ' સંગઠનને પુનર્જીવીત કરશે
શંકરસિંહ વાઘેલાએ એક સમયે પોતાનું 'શક્તિ દળ' નામથી સંગઠન બનાવ્યું હતું, પરંતુ ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જતાં આ સંગઠન અને તેની પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી
Jun 27,2019, 17:54 PM IST
વડોદરા
ફીમાં વધારો કરતા વડોદરાની એમ.એસ યુનિવર્સીટી ફરી એકવાર આવી વિવાદમાં
વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
Jun 14,2019, 20:08 PM IST
રાજકોટ
દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ
દિલ્લી NIAની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા ISISના આતંકી વસીમ અને નઇમ રામોદીયાની પૂછપરછ માટે NIAની ટીમ રાજકોટ પહોંચી હતી. બે વર્ષ પહેલાં રાજકોટના નહેરુનગર વિસ્તારમાંથી ATS દ્વારા આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ વસીમ અને નઇમ રામોદીયા બન્ને ભાઈઓની ધરપકડ કરી હતી.
Jun 3,2019, 17:05 PM IST
જી20
G20 : ઉદ્દેશ્ય અને તેના સભ્યો વિશે જાણો માહિતી એક ક્લિક ઉપર
G20 એ વિશ્વના ટોચના 19 દેશ અને યુરોપિયન યુનિયનનું બનેલું એક સંગઠન છે, યુરોપિયન કમિશન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિત્વ કરે છે
Dec 1,2018, 8:00 AM IST
new organization
ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત, 22 લોકોને બનાવ્યા ઉપાધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન પર અંતિમ મહોર મારી દીધી છે.
Nov 19,2018, 20:25 PM IST
કોંગ્રેસ સમિતિ
અમદાવાદઃ કોંગ્રેસ સમિતિનું સંગઠન જાહેર થતાં કાર્યકરો નારાજ
શહેર કોંગ્રેસમાં રહેલા આંતરીક જૂથવાદને કારણે ચાર મહિના બાદ જાહેર થયેલા સંગઠનના માળખાને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Oct 23,2018, 16:47 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા