हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
210/ 3
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વૃક્ષો
વૃક્ષો News
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
રાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
Jun 26,2024, 10:02 AM IST
Haryana
વૃક્ષો માટે પેન્શન આપનારું હરિયાણા પ્રથમ રાજ્ય, પસંદગી પામેલા વૃક્ષ દીઠ પેન્શન
વન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવ પ્રકારના વૃક્ષોને પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ૪૯ પીપળાના વૃક્ષ અને 36 વડના વૃક્ષ સામેલ છે. આ વૃક્ષોની ઉંમર 75 થી 150 વર્ષ સુધીની છે.
Nov 22,2023, 9:03 AM IST
સુરત
આ વરરાજાએ લીધો અનોખો સંકલ્પ, 100 વૃક્ષો વાવ્યા
આ વરરાજાએ લીધો અનોખો સંકલ્પ, 100 વૃક્ષો વાવ્યા
Dec 5,2019, 23:45 PM IST
મુંબઇ
મુંબઈમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ
મુંબઈમાં આરે કોલોનીમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ, મેટ્રો ટ્રેનનું જંકશન માટે વૃક્ષોનું કરવામાં આવી રહ્યુ છે નિકંદન, બોમ્બે હાઈકોર્ટે રોક ન લગાવતા વૃક્ષો કાપવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ કર્યો, આરે કોલોનીમાં કલમ 144 લગાવી દેવાઇ છે.
Oct 5,2019, 13:35 PM IST
સુરત
સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ
સુરત શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામા ધરખમ વધારો નોંધાતા પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલી શરુ કરી છે. પાલિકા દ્વારા 10 લાખ જેટલા છોડવા નિઃશુલ્કલ આપવામા આવશે તથા આ છોડનો વિકાસ થયો છે કે કેમ તે અંગે જાણવા માટે જીઓ ટેગિંગથી કરવામા આવશે.
May 17,2019, 20:11 PM IST
ચંદન
જૂનાગઢમાંથી ચંદનની તસ્કરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કટનીની ગેંગ ઝડપાઇ
જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગને ઝડપી લેવાં સફળતા મળી છે. ચંદન ચોરી કરવા આવેલી મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ દ્વારા થોડા સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તશકારી શરુ કરી હતી. પરંતુ જયારે વન વિભાગે તાપસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ છે. જોકે ગેંગના પુરુષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેઠલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
May 16,2019, 22:56 PM IST
વૃક્ષો
વૃક્ષો માટે એ હદે ગાંડપણ કે વ્હાઈટ કાર ગ્રીન કરી નાંખી, જાણો કોણ છે આ યુવક
દેશમાં સિમેન્ટના જંગલોની સંખ્યા વધી રહી છે, અને ખરા અર્થમાં વૃક્ષો અને જંગલોનું નિકંદન થઇ રહ્યું છે. ગ્રીનરી ઘટી રહી છે, જેના કારણે પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ વધી રહી છે. જોકે અનેક લોકો એવા પણ છે જે પર્યાવરણની જાળવણી અને વૃક્ષો ઉગાડવાની દિશામાં કામ કરી રહ્યા છે
May 11,2019, 11:25 AM IST
નીતિન પટેલ
ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો : નીતિન પટેલ
સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે.
Jul 31,2018, 9:23 AM IST
Trending news
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી