हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોથલ
લોથલ News
Gujarat Tourism
ગુજરાતની અડધી વસ્તીને પણ ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે નથી ખબર, અહીં પથ્થરો પણ બોલે છે
Unexplored and Hidden Places to Visit in Gujarat : જો તમે ફરવાના શોખીન છો, તો આજે અમે તમને ગુજરાતના એક એવા ઓફબીટ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમને પ્રવાસીઓની ભીડ જોવા નહીં મળે. તમને જણાવી દઈએ કે, અહીં તમને ઉંચી ઈમારતો, મોલ, બીચ, ગાર્ડન જેવું કંઈ જોવા નહિ મળે, છતાં આ સ્થળ ગુજરાતના નક્શામાં બહુ જ મહત્વનું છે
Dec 20,2024, 13:40 PM IST
breaking news
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત
Accident On Lothal Heritage Site : લોથલની પુરાતત્વીય સાઈટ પર ભેખડ ધસી... રિસર્ચ કરવા આવેલી એક પીએચડીની વિદ્યાર્થીનું માટીમાં દટાઈને મોત થયું... દિલ્હી-ગાંધીનગરથી 4 મહિલાઓ રિસર્ચ માટે પહોંચી હતી... માટીનું સેમ્પલ લેવાં 15 ફૂટ ઊંડા ખાડામાં માટીનું સેમ્પલ લેતાં સમયે બે મહિલાઓ દબાઈ ગઈ... અન્ય એક મહિલા અધિકારીને સારવારમાં ખસેડાઈ
Nov 27,2024, 14:32 PM IST
gujarat
ગુજરાતમાં અહીં બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો વિશેષતા
હિત્તલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.
Oct 16,2024, 17:40 PM IST
gujarat news
ગુજરાતમાં આ જગ્યાએ બનશે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ. રૂપિયા ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારુ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ પણ બનશે.
Jul 30,2023, 16:14 PM IST
Budget 2020
Budget 2020માં ગુજરાતને મળી છે 2 મોટી ગિફ્ટ
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યુ હતું. આ દરમિયાન તેમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં એક છે અમદાવાદના લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની અને બીજી કચ્છ જિલ્લામાં ધોળાવીરાને આર્કિયોલોજિકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી હતી.
Feb 2,2020, 14:25 PM IST
Trending news
RBI
5 વર્ષ પછી હોમ લોનની EMI ઘટવાના અણસાર; RBI આજે કરી શકે છે મોટી જાહેરાત!
Shanidev
માર્ચ મહિનાથી આ 5 રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી અને ઢૈય્યા, ઉપાધિના પોટલા આવશે
Mamta Kulkarni on Salman Khan SRK
વર્ષો બાદ મમતા કુલકર્ણીનો ખુલાસો, કહ્યું; 'હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી...'
breaking news
પાટીદાર અનામત આંદોલનની મોટી ખબર, પરત ખેંચાયા તમામ કેસ
Sonu sood
OMG...અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ કોર્ટે અરેસ્ટ વોરંટ કર્યો ઈસ્યુ, જાણો શું છે મામલો
Deportation
ગેરકાયદે પ્રવાસીઓને હાથકડી પહેરાવવી કેટલું યોગ્ય? શું કહે છે કાયદો....ખાસ જાણો
money plant
મની પ્લાંટ રહેશે ખીલેલો, ગ્રોથ પણ થશે ઝડપી, મની પ્લાંટમાં નાખી દેજો 2 ચમચી આ પાવડર
Petrol Diesel Price Today
7 ફેબ્રુઆરીએ દેશમાં કેટલો બદલાયો પેટ્રોલ-ડીઝલના ભાવ, અહીં ચેક કરો તમારા શહેરનો ભાવ
Glowing Skin
ચાંદની જેમ ચમકશે ચહેરો 1 ચમચી દહીં, ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ
ldl cholesterol
દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થશે, લક્ષણ દેખાય ત્યારથી આ જ્યુસ પીવા લાગો