हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
NGR
31/ 0
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માનવભક્ષી દીપડો
માનવભક્ષી દીપડો News
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
માંડવીના બાળકને મારનાર દીપડો ઝંખવાવ સેન્ટરનો પ્રથમ કેદી બન્યો ફરી હુમલો ન કરે તે માટે આજીવન રખાશે. સુરત જિલ્લામાં છેલ્લાં 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 ઘટનાઓ બની છે. જેમાં થોડાક સમય પૂર્વે માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂરના એક સાત વર્ષીય બાળકને ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો.
Nov 14,2024, 20:01 PM IST
man-eating
માનવભક્ષી દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો, 200 ફુટ ઉંડે લઇ જઇને ધડથી માથુ અલગ કર્યુ
જિલ્લાના વિઠલપુરમાં દીપડાએ યુવાન ખેડૂતને ફાડી ખાધો તો હરમડિયા ગામે મહિલાને ઇજાગ્રસ્ત કરી હતી. ગીર વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમ ખોર બની રહયા છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાન પર પરત ફરી રહ્યા હતા. તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપ મારી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું છે.
Jan 2,2021, 21:19 PM IST
દીપડાનો આતંક
અમરેલીમાં દીપડાનો બાળકી પર હુમલો, તીડના ઝુંડે બનાસકાંઠાને બનાવ્યું ઘર
અમરેલીના ધારીમાં માનવભક્ષી દીપડાનો આતંક ફરી જોવા મળ્યો. ધારીના કાથરોટા ગામે 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બાળકીને પગના ભાગે ઇજા પહોંચી છે. તો બીજી તરફ, બનાસકાંઠાનો સરહદી વિસ્તાર જાણે કે તીડને માફક આવી ગયો છે. તીડ આવીને ખેતરો સાફ કરી ચાલ્યા જાય છે. તીડની આવનજાવનથી ખેડૂતો પણ પરેશાન છે. પાછા રણવિસ્તારમાં ચાલ્યા જતાં ખેડૂતોએ હાશકારો તો લીધો છે પણ ચિંતા એ જ સતાવી રહી છે કે તીડ પાછા આવશે તો...
Jan 21,2020, 10:25 AM IST
દીપડો
સુરત, ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાઓમાં દીપડાનો ખૌફ
માનવભક્ષી દીપડાના ખૌફથી હવે સુરત ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાઓમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Jan 6,2020, 10:40 AM IST
The forest department
દીપડો ઠાર: સમગ્ર અમરેલી જીલ્લાને બાનમાં લેનાર આતંકનો આખરે અંત આવ્યો
અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
Dec 11,2019, 23:03 PM IST
captured panther
ઝડપાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ? હાલ નિષ્ણાંતોનું ચલકચલાણું
સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા માનવ ભક્ષી દીપડાનો કહેર અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યો છે. વન વિભાગને બગસરાના કાગદડી ગામેથી વધુ એક ખૂંખાર દીપડી ઝડપી લીધી છે. આ દીપડી માનવ ભક્ષી છે કે નહિ તેની નિષ્ણાતો અને વેટરનરી ડોક્ટરો સાસણ ગીરની લાઈન હોસ્પિટલમાં પરીક્ષણ કરી રહ્યા છે. બગસરા અને વિસાવદર પંથકમાં હજુ પણ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
Dec 10,2019, 20:49 PM IST
દિપડો
જનાવર બહાર અને માણસો પાંજરાની અંદર કદી જોયું છે? કુછ દિન તો ગુજારો ગુજરાતમે...
જનાવર બહાર અને માણસો પાંજરાની અંદર કદી જોયું છે? કુછ દિન તો ગુજારો ગુજરાતમે. જીહાં બગસરા વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાના ત્રાસના કારણે ખેડૂતો પાંજરે પુરાયા છે અને દીપડો ખુલ્લામાં આતંક મચાવી રહ્યો છે.
Dec 8,2019, 20:35 PM IST
દીપડાનો હુમલો
ગુજરાતમાં સિંહો પર ફોકસ કરાયું, તો દીપડાનો આતંક વધી ગયો
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે, અને ત્યાર પછી દીપડાની વસ્તી સતત વધી રહી છે.
Nov 28,2018, 10:09 AM IST
Trending news
Transfer of IAS Officers
ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા
Honda Amaze
New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર,આટલી છે કિંમત
health
પીરિયડ્સની દરેક સમસ્યાનું સમાધાન છે સરખું ખાનપાન! જાણો કેવી રીતે કરવી સાઈકલને નિયમિત
health
ડોકટરની મોટી બેદરકારી! બ્રેન ટ્યૂમરને બતાવ્યું માઈગ્રેન, સ્ટોરી સાંભળીને ઊડી જશે હોશ
strawberry
સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
health
Sleeping Time: સૂવાનો ટાઈમ ટેબલ કરી લો ફિક્સ, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવતા થઈ જશો
IND vs AUS 2nd Test
ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?
Clove pepper
દરેક બીમારીમાં અમૃતનું કામ કરે છે રસોડામાં રાખેલ આ મસાલો,રોજ સેવન કરવાથી બનશો નિરોગી
Business
'6E'એવું તો શું છે કે પહેલા TATA તો હવે મહિન્દ્રાને કોર્ટમાં ખેંચી લાવ્યું ઈન્ડિગો!
pillow at night
કોઈને કીધા વગર સૂતા સમયે ઓશિકા નીચે રાખો આ 5 ચીજો, ભરાવા લાગશે તમારી તિજોરી!