हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મસુદ અઝહર
મસુદ અઝહર News
મસુદ અઝહર
પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી મસુદ અઝહર જેલમાં નહીં જૈશના વડામથકમાં છે
સમાચાર એજન્સી ANI અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા પછી પાકિસ્તાન સરકારે જૈશના વડાને અંડરગ્રાઉન્ડ રહેવા સુચના આપી છે. તેને જાહેરમાં ન આવવા અને મસ્જિદ કે કોઈ ધાર્મિક મેળાવડામાં પ્રવચન ન આપવા પણ આદેશ આપવામાં આવેલો છે.
Sep 9,2019, 16:22 PM IST
jaish e mohammad
કાશ્મીરીઓને ભડકાવવા માટે તોયબાએ લગાવ્યા પોસ્ટર, ઘરેથી નહી નિકળવાની ધમકી
લશ્કર એ તોયબા એકવાર ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કરે પોસ્ટર ઇશ્યું કરીને કાશ્મીરનાં લોકોને કહ્યું કે, તેઓ સરકારનો સહયોગ ન કરે. જે સહયોગ કરશે, તેઓ ગદ્દાર થશે. લશ્કરે પોસ્ટર જાહેર કરીને ધમકી નથી આપી કે કાશ્મીરનાં લોકો ઘરેથી ન નિકળે, ગાડીઓ ન કાઢે, તેમાં મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરીઓ આવું કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Sep 5,2019, 23:51 PM IST
મસુદ અઝહર
UAPA કાયદા અંતર્ગત મસુદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદ આતંકવાદી જાહેર
ભારત સરકારે બુધવારે બહાર પાડેલા લિસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડી જકી-ઉર-રહેમાન લખવીનું પણ નામ છે, લખવી કાશ્મીરમાં એલઈટીનો સુપ્રીમ કમાન્ડર છે અને એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ તેનું નામ છે
Sep 4,2019, 16:57 PM IST
મસુદ અઝહર
આતંકી મસૂદ અઝહર અંગે UNSCના નિર્ણયનું સ્વાગત કરીએ છીએઃ વિદેશ મંત્રાલય
આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા બાદ ગૂરૂવારે આયોજિત એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 'UNSC દ્વારા યોગ્ય દિશામાં પગલું ભરાયું છે, પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને સમગ્ર વિશ્વમાં તેની થૂ-થૂ થઈ છે...'
May 2,2019, 17:35 PM IST
મસુદ અઝહર
હું છેલ્લા 17 વર્ષમાં ક્યારેય બીમાર પડ્યો નથી- મસુદ અઝહર
બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર જ્યારે ચારેય તરફથી દબાણ વધ્યું હતું તો પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર કિડનીની ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે
Apr 24,2019, 21:09 PM IST
india
PAKનો નાપાક ચહેરો ફરી સામે આવ્યો: પુલવામાને આતંકવાદી હુમલો માનવાનો ઇન્કાર
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલામાં જૈશ એ મોહમ્મદની સંડોવણી અંગે સોંપાયેલા ડોઝીયર પર પાકિસ્તાનની પ્રતિક્રિયાથી ભારત નિરાશ છે
Mar 28,2019, 23:32 PM IST
Jaish e Mohammed
આ ખાસ એપથી આતંકવાદીઓ કરતા ચેટ: NIA તપાસમાં ખુલી ગઇ પોલ
લાલકિલ્લા નજીક ગત્ત દિવસોમાં પકડાયેલા જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી સજ્જાદ ખાનનાં મોબાઇલમાંથી એનઆઇએને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓનાં નેટવર્ક અંગે મહત્વી માહિતી મળી છે
Mar 29,2019, 0:02 AM IST
US
મસુદ વિરુદ્ધ અમેરિકા લાવ્યું પ્રસ્તાવ, ચીનનાં પેટમાં રેડાયું તેલ !
ચીને મંગળવારે અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારોને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.
Mar 28,2019, 17:08 PM IST
China
યુએનમાં આજનો દિવસ ભારત માટે મોટા નિર્ણયનો દિવસ છે, જાણો કેમ
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ સમુદ અઝઙરને એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે 13 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવવાનો હોવાનાં સમાચારો વચ્ચે ચીને સોમવારે કહ્યું કે, માત્ર વાતચીત દ્વારા જ એક જવાબદાર સમાધાન નિકળી શકે છે. ચીને કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવને ઘટાડવા માટે પોતાની વાતચીતમાં સુરક્ષાનાં મુદ્દાઓને એક મહત્વપુર્ણ વિષય બનાવ્યો છે.
Mar 13,2019, 14:20 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીએ કહ્યું "મસુદ અઝહરજી", ભાજપે કહ્યું તમારી ભાષા પાકિસ્તાન જેવી
અજીત ડોવાલ પર નિશાન સાધતા સાધતા તેમણે આતંકવાદી મસુદ અઝહરને જીવ લગાવીને સંબોધિત કર્યા બાદ વિવાદ
Mar 11,2019, 20:51 PM IST
China
મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન ફરી કરશે અવળચંડાઇ ?
જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વિકારી હતી ત્યાર બાદ અઝહરને એખ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો
Mar 11,2019, 19:05 PM IST
Masood Azhar
પાક.નો યૂ ટર્ન: અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનાં પ્રસ્તાવનો વિરોધ નહી
એક અધિકારીએ સંકેત આપ્યો કે પાકિસ્તાન જૈશ પ્રમુખને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના પ્રસ્તાવ પર પોતાનાં વિરોધને પરત ખેંચી શકે છે
Mar 3,2019, 22:21 PM IST
pulwama attack
પુલવામા: ભારતના પ્રયાસોના પગલે ફ્રાંસ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરાવશે
પુલવામામાં થયેલા હુમલા બાદ અમેરિકાએ પણ પાકિસ્તાનને સખત લહેજામાં ક્હયું કે, તેઓ મસુદ અઝહરને આતંકવાદીઓનાં લિસ્ટમાં નાખે
Feb 19,2019, 21:49 PM IST
Trending news
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા