हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભુકંપ
ભુકંપ News
કચ્છ
કચ્છમાં આવ્યા ભુકંપના આંચકા
કચ્છમાં ભુકંપના આંચકા આવ્યા છે.
Jan 24,2020, 10:31 AM IST
નવસારી
વાંસદામાં 3.1ની તીવ્રતાના ભૂંકપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ
નવસારીના વાંસદા તાલુકામાં ફરી ધરા ધ્રુજી છે. વાંસદાના ગામડાઓમાં ભુકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. વાંસદામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તિવ્રતાનો ભુકંપ નોંધાયો છે. નવસારીથી 45 કિમી દૂર પૂર્વ દક્ષિણ પૂર્વ દિશા તરફ એપી સેંટર નોંધાયુ છે. વાંસદામાં આવતા ભુકંપની તિવ્રતા વધતા ગ્રામ જનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Nov 29,2019, 14:57 PM IST
Kutch
કચ્છની ધરા ધ્રુજી: ભચાઉ, અંજાર સહિત અને વિસ્તારમાં ભૂકંપના આંચકા
ભુજમાં સોમવારે ભુકંપના ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતતા 4.1-4.3ની હોવાનું સામે આવ્યું છે. ભચાઉની નજીક ભુકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઇ હતાહત થયું હોવાનું સામે આવ્યું નથી. કચ્છ ભુજમાં ફરી એકવાર 2001ની યાદ સામે આવી ગઇ છે. ભુજના અનેક વિસ્તારોમાં ભુકંપનાં 4.1ની તિવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા.
Nov 18,2019, 22:05 PM IST
Kutch
કચ્છમાં 4.1 અને 3ની તિવ્રતાના બે ધરતીકંપથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર
ભુજ, અંજાર, ભચાઉ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ભુકંપના આંચકાઓ આવ્યા હતા. સાંજે 07.01 મિનિટે આંચકાઓ અનુભવાયા હતા. આંચકાની તિવ્રતા વધારે હોવાનાં કારણે સમગ્ર વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. લોકો ગભરાઇને બહાર દોડી આવ્યા હતા.
Nov 18,2019, 21:55 PM IST
earthquake
નવસારીમાં તબક્કાવાર ત્રણ ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
નવસારીના વાંસદા તાલુકામાં એક પછી એક ભુકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
Nov 11,2019, 22:46 PM IST
Big News
Big News: દિવસના 10 એવા સમાચાર જે તમને કરે છે અસર...
પાકિસ્તાન અને ઉત્તરભારતમાં ભુકંપના તિવ્ર આંચકા અનુભવાયા હતા. ઉત્તરભારતમાં ખાસ કોઇ જાનમાલનુ નુકસાન થયું નથી. જો કે પાકિસ્તાનમાં આની ખુબ જ વિપરિત અસર પડી છે.
Sep 24,2019, 21:00 PM IST
Solar Eclipse 2019
થોડા સમયમાં ચાલુ થશે સુર્યગ્રહણ, સુનામી, ધરતીકંપ જેવી તબાહી થવાની શક્યતા !
ઝડપથી વર્ષનું બીજુ સુર્યગ્રહણ ચાલુ થવાનું છે. આ ગ્રહણ આજે રાત્રે 10.25 મિનિટથી માંડીને સવારે 03 જુલાઇ 03.20 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Jul 2,2019, 23:15 PM IST
ભુકંપ
સાંજના સમયે સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં આવ્યા ભૂકંપની આંચકા, લોકો દોડ્યા
શનિવારે સાંજના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આસપાસના વિસ્તારોમાં ભૂકંપના બે આંચકા અનુભયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભૂકંપ શનિવારે સાંજે 6.30ની આસપાસ આવ્યા હતા.
Dec 29,2018, 21:21 PM IST
Trending news
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!