हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નારોલ પોલીસ
નારોલ પોલીસ News
gujarat
'યુવકને ધક્કો મારી બળજબરી સંબંધ બાંધવા દબાણ...', ગે એપ્લિકેશનનો વધુ એક ભયાનક કિસ્સો!
અમદાવાદમાં ગે એપ્લિકેશનના મધ્યમથી ગુનાનો ભોગ બન્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નારોલ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નામ છે કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હતો.
Dec 13,2024, 17:58 PM IST
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો છે. મોટી વાત તો એ છે કે પાછલા બે મહિનામાં ત્રીજી આવી ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય.
Oct 6,2024, 18:42 PM IST
Ahmedabad
દીકરી હવે ક્યારેય એના પપ્પાને નહીં મળી શકે; રિસામણે બેઠેલી પત્ની સાથે સાસરિયાએ હત્યા
અમદાવાદના નારોલા પોલીસની ગિરફ્તમાં દેખાતા જમાઈના હત્યાના કેસમાં સાસરિયાના લોકો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં શુક્રવારે સ્વપ્નિલ નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્વપ્નિલ મેકવાન જ્યારે તેની પત્ની સાથે રહેતી દીકરીને મળવા ગયો હતો.
Apr 14,2024, 19:52 PM IST
Ahmedabad
અમદાવાદમાંથી ઝડપાયો ચરસનો મસમોટો જથ્થો, જમ્મુ-કાશ્મીરથી આવ્યું હતું ડ્રગ, જાણો વિગત
જમ્મુ કાશ્મીરથી મંગાવેલ ચરસ રાજકોટ આપવા જતા જ અમદાવાદ માંથી ઝડપાયો શખ્સ ,4 કીલોથી વધુના ચરસની અંદાજીત બજાર કિંમત 6 લાખથી વધુની થાય છે.
Jun 25,2022, 16:44 PM IST
Frst time
સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી
ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.
Sep 21,2020, 22:13 PM IST
લૂંટ
અમદાવાદ: લૂંટના ગુનામાં ફરાર આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ
શહેરના નારોલ પોલીસે લૂંટના ગુનામાં એક આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. થોડા મહિના અગાઉ નારોલ વિસ્તારના અર્બુદા જ્વેલર્સના માલિકને આંખમાં મરચાની ભૂકી નાખી 22 કિલો ચાંદીની લૂંટ ચલાવાઇ હતી. જેને પગલે પોલીસે આરોપી ઈશ્વર સરગરાની ધરપકડ કરી છે.
Jun 28,2019, 20:41 PM IST
અમદાવાદ
પતિએ કરી પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, જુઓ પોલીસે શું કહ્યું
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નજર પાર્કના અલીફ નગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા રાખી અબ્દુલ્લા શેખે શબાના બાનું શેખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો. આરોપી પતિ અબ્દુલા શેખે અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. હાલ નારોલ પોલીસે આરોપીની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Jun 23,2019, 13:30 PM IST
અમદાવાદ
કેમ એક પતિએ કરી પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, જાણો વિગત
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નજર પાર્કના અલીફ નગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા રાખી અબ્દુલ્લા શેખે શબાના બાનું શેખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો. આરોપી પતિ અબ્દુલા શેખે અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. હાલ નારોલ પોલીસે આરોપીની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Jun 23,2019, 13:30 PM IST
અમદાવાદ
અમદાવાદ: મંડપનાં ગોડાઉનમાં લાગી આગ
અમદાવાદ જીલ્લાનાં જેતલપુર પાસે આવેલા લાલુજી એન્ડ સન્સનાં ગોડાઉનમાં શોટ સર્કિટનાં કારણે ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ૬ કલાક ની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આખરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ૮૦થી વધુ ફાયરનાં કર્મચારીઓ અને 18થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને એક સ્નોરકેલની મદદથી આગ પર ભારે જહેમત બાદ નિયંત્રણ મેળવ્યો હતો. લાલુજી એન્ડ સન્સનાં મંડપનાં ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે નારોલ પોલીસ દ્વારા ગુન્હો નોધીને ગોડાઉનનાં માલિકની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે, ગોડાઉનને કઈ રીતે મંજુરી આપવામાં આવી છે, તે પોલીસ તપાસનો વિષય પણ બન્યો છે.
Mar 15,2019, 14:18 PM IST
Trending news
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ