हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવું વર્ષ
નવું વર્ષ News
gujaratnews
2024માં બનશે વર્ષનો સૌથી મોટો 'મહા રાજયોગ', સોના-ચાંદીમાં રમશે આ 3 રાશિના લોકો
Horoscope 2024: તમને નવાઈ લાગશે પણ આ રાશિના લોકો માટે સારા દિવસોની આ શરૂઆત છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. નવું વર્ષ નવી અપેક્ષાઓ સાથે આવવાનું છે. તમે આ સમયે જાણી શકો છો કે કઈ રાશિના જાતકોને વર્ષ 2024માં સૌથી મોટા રાજયોગના આશીર્વાદ મળશે?
Dec 28,2023, 14:23 PM IST
spiritual
New Year Gift Ideas: નવા વર્ષે કોઈને ભૂલથી પણ ભેટમાં ના આપતા આ વસ્તુઓ, થશે અપશુકન!
NEW YEAR 2024: નવું વર્ષ શરૂ થવાનું છે અને આ પ્રસંગે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. તેઓ તેમના પરિવારના સભ્યો, મિત્રો, ભાગીદારો, પડોશીઓ વગેરેને પણ ભેટ આપે છે. એકબીજાને ભેટ આપતી વખતે અને મેળવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહિંતર આપણે અજાણતા આપણા દુર્ભાગ્યને આમંત્રણ આપી શકીએ છીએ.
Dec 26,2023, 16:53 PM IST
Horoscope 2024
ભુવા જાગરિયા કરો કે જ્યોતિષ જોડે જાઓ, 2024માં કોઈ નહીં પકડે આ રાશિઓવાળાનો હાથ!
New Year Prediction 2024: આ રાશિના લોકોએ 2024માં સાવધાન રહેવું જોઈએ, આવનારું વર્ષ સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. ચેક કરી લેજો તમારી રાશિ તો નથીને આ યાદીમાં...
Dec 25,2023, 13:45 PM IST
new year
આ નવા વર્ષે કઈ રાશિને કેટલો લાભ થશે? બારે રાશિને કેવું રહેશે નવું વર્ષ?
નૂતન વર્ષ શરૂ થઈ ગયું છે જે આપણું નવું વર્ષ કેવું રહેવાનું, દરેકને જાણવાની ઉત્સુકતા પણ હોય છે આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગોચર ના ગુરુ અને શનિના ભ્રમણ અને જન્મની રાશિ અનુસાર ફળ નક્કી કરી શકાય તે આધારિત બારે રાશિઓને વર્ષ દરમિયાન કેવા ફળ પ્રાપ્ત થઈ શકે છે તેનો સારાંશ જાણો.
Nov 16,2023, 16:11 PM IST
Ahmedabad
નશીલા પદાર્થોનું સેવન કરતા પહેલા સાવધાન! અ'વાદ પોલીસે કર્યું છે અદભૂત રીતે પ્લાનિંગ
અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગઝનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે ડ્રગ્ઝ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગઝના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
Dec 31,2022, 17:58 PM IST
Sunday special
Special Report: PM Modi's address in Kedarnath
Special Report: PM Modi's address in Kedarnath
Nov 5,2021, 22:18 PM IST
Sunday special
Special Report: Why is Baba Kedarnath Dham special for the Prime Minister?
Special Report: Why is Baba Kedarnath Dham special for the Prime Minister?
Nov 5,2021, 22:17 PM IST
Sunday special
Special Report: Which of these developers was inaugurated in Kedarnath?
Special Report: Which of these developers was inaugurated in Kedarnath?
Nov 5,2021, 22:19 PM IST
Sunday special
Special Report: PM Modi pays to Baba Kedar in New Year
Special Report: PM Modi pays to Baba Kedar in New Year
Nov 5,2021, 22:17 PM IST
ભુજ
ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાતી રથયાત્રા મોકૂફ
અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. ત્યારે ભુજમાં રંગેચંગે નીકળતી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાને લીધી સ્વામિનારાયણ મંદિરે નિર્ણય લીધો છે.
Jun 19,2020, 22:02 PM IST
india
અનોખા રેકોર્ડ સાથે ભારતે કરી નવા વર્ષની શરૂઆત, જુઓ વીડિયો
નવા વર્ષના પ્રથમ દિવસે ભારતે દુનિયામાં સૌથી વધુ બાળકોને જન્મ આપીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. પહેલી જાન્યુઆરીએ દુનિયામાં સૌથી વધુ બાળકો ભારતમાં જનમ્યાં હોવાના યૂનિસેફે આંકડા જાહેર કર્યા છે. 1 જાન્યુઆરીએ વિશ્વમાં 3,86,000 બાળકોએ જન્મ લીધો જેમાંથી ભારતમાં 67,385 બાળકો જનમ્યાં. વસ્તી નિયંત્રણની ચર્ચાઓ વચ્ચે ભારતમાં વસ્તી વિસ્ફોટનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ અત્યારે દુનિયાભરમાં ચીન પહેલા ક્રમે છે જેને માત્ર 6થી 7 વર્ષમાં જ આંબીને ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. પહેલી જાન્યુઆરીએ ચીનમાં 44,760 બાળકોએ જન્મ લીધો.
Jan 2,2020, 12:50 PM IST
Vadodara
નવા વર્ષની શરૂઆતમાં જ વડોદરાવાસીઓ સામનો કરશે આ મુશ્કેલીનો
નંદેસરીમાં પાણીની લાઈનમાં લીકેજના કારણે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ પાણી કાપ મુકવામાં આવ્યો છે. ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલીને 2 દિવસ પાણી મળશે નહીં.
Jan 2,2020, 12:54 PM IST
Welcome 2020
Welcome 2020: અમદાવાદામાં નવા વર્ષની ઉજવણી કરવા ખ્રિસ્તીઓની ભીડ જામી
નવવર્ષની ખ્રિસ્તી સમુદાયે ઉજવણી કરી હતી. ખોખરાના સીઓનનગરમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. 5 હજાર જેટલા રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં ઉડાવીને 2020ને આવકાર્યુ હતું. નવ વર્ષ નિમિત્તે ચર્ચમાં ખાસ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.
Jan 1,2020, 16:12 PM IST
નવા સંકલ્પ
રાજનેતાઓએ લીઘા નવા વર્ષમાં નવા સંકલ્પ
રાજનેતાઓએ લીઘા નવા વર્ષમાં નવા સંકલ્પ
Oct 28,2019, 23:25 PM IST
અરવલ્લી
ગામડું જાગે છે: પશુઓ પર ફટાકડા ફોડી અનોખી દિવાળીની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સો એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
Oct 28,2019, 23:05 PM IST
દાહોદ
દાહોદમાં ગાયોનું ટોળું દોડાવાય છે માણસો પરથી કારણ કે...
દાહોદમાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી થાય છે. અહીં ગરબાડા અને ગાંગરડી સહિતના ગામોનાં મુખ્ય ચોક પર સુતેલા માણસો પર ગાયો દોડાવવામાં આવે છે. ગાયોનું ટોળું માણસો પરથી દોડે છે પણ આમ છતાં કોઈને પણ ઈજા નથી થતી.
Oct 28,2019, 15:30 PM IST
અરવલ્લી
અરવલ્લીમાં અનોખી રીતે કરાઇ નવા વર્ષની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી
Oct 28,2019, 12:01 PM IST
સીએમ રૂપાણી
નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા સીએમ રૂપાણી, જુઓ તસવીરો
નગરદેવી માં દર્શન કરવા ક્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમણે સહુથી પહેલા આ પરંપરાની શરૂઆત કરી હતી.
Oct 28,2019, 10:26 AM IST
સીએમ રૂપાણી
ગાંધીનગર: પંચદેવ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્
દિવાળીના દિવસે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કર્યા બાદ નવા વર્ષની શરૂઆત ભક્તો ભગવાનના દર્શન કરીને કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સૌથી જૂના પંચદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે
Oct 28,2019, 9:48 AM IST
પારસી
પારસીઓએ કરી પતેતીની ભવ્ય ઉજવણી
ગુજરાત સહિત દેશભરમાં આજે પારસી સમુદાય તેમના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સોજા સમાજ તરીકે જાણીતા પારસી સમુદાયના લોકોએ પતેતી એટલે કે નવરોઝની ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે.
Aug 17,2019, 13:33 PM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ