हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જેએનયૂ
જેએનયૂ News
શહલા રશીદ
શહલા રશીદના પિતાએ લગાવ્યો આરોપ- 'મારી પુત્રી દેશદ્રોહી ગતિવિધોમાં સામેલ'
જેએનયૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદ ( Abdul rashid)એ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી જોરદાર પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે.
Nov 30,2020, 21:11 PM IST
narendra modi
JNUમાં પીએમ મોદીએ કર્યુ વિવાકાનંદની પ્રતિમાનું અનાવરણ,
PM મોદીએ પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું જેએનસૂ પ્રશાસન, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અવસર પર શુભેચ્છા આપુ છું. સાથીઓ સ્વામી વિવાકાનંદ કહેતા હતા કે મૂર્તિમાં આસ્થાનું રહસ્ય તે છે કે તમે તે એક વસ્તુથી વિઝન ઓફ ડિવિનિટી વિકસિત કરી શકો છો.
Nov 12,2020, 19:12 PM IST
શરજીલ ઇમામ
શરજીલ ઇમામે દિલ્હી પોલીસ પૂછપરછમાં સ્વિકાર્યું- AMU માં આપ્યું હતું ભડકાઉ
નાગરિકતા કાનૂનને લઇને ભડકાઉ ભાષણ આપનાર જેએનયૂ (JNU)ના વિદ્યાર્થી અને દેશદ્વોહના આરોપી શરજીલ ઇમામ (Sharjil Imam)એ પોલીસ સમક્ષ સ્વિકાર્યું છે કે વીડિયોમાં ભડકાઉ ભાષણ આપનાર વ્યક્તિ તે જ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઓફિસરે શરજીલને પૂછ્યું કે જે તમારા ભાષણનો વીડિયો ખાસકરીને અલીગઢવાળો વાયરલ થયો જેના પર એફઆઇઆર પણ નોંધાઇ છે.
Jan 30,2020, 11:47 AM IST
sharjeel imam
શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28,2020, 17:55 PM IST
sharjeel imam
CAA વિરોધ દરમિયાન કરી દેશ વિરોધી વાત, જાણો કોણ છે શરજિલ, આ છે તેની કુંડળી
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામની બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. શરજિલ ઇમામે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન દેશવિરોધી નિવેદન આપતા આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી.
Jan 28,2020, 17:08 PM IST
શરજીલ ઇમામ
JNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી
JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે.
Jan 26,2020, 17:41 PM IST
દેશદ્રોહ કેસ
શરજિલનો વધુ એક વીડિઓ વાયરલ, દિલ્હીમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
Jan 26,2020, 17:21 PM IST
જેએનયૂ
JNU હિંસા: 3 પ્રોફેસરોની અરજી પર દિલ્હી HC નો ફેસબુક, Whatsapp ને નોટીસ
જેએનયૂ (JNU)ના ત્રણ પ્રોફેસરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ફેસબુક (Facebook), ગૂગલ (google) અને વોટ્સઅપ (Whatsapp)ને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે. જોકે અરજીમાં 5 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના CCTV ફૂટેજ અને બીજા પુરાવાની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે.
Jan 13,2020, 18:03 PM IST
જેએનયૂ
JNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા
જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Jan 12,2020, 8:04 AM IST
Sonakshi Sinha
જેએનયૂ હિંસા અને દીપિકાની મુલાકાત પર સોનાક્ષી સિન્હાએ કર્યું ટ્વીટ
જેએનયૂમાં થયેલી હિંસા અને ત્યાં પીદિકા પાદુકોણની મુલાકાતને લઈને બોલીવુડના લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે. કાર્તિક આર્યન બાદ સોનાક્ષી સિન્હાએ તેની પ્રશંસા કરી છે.
Jan 8,2020, 20:21 PM IST
deepika padukone
ફિલ્મમાં મુસ્લિમ આરોપીનું નામ હિન્દુ રાખવાનો આરોપ, ટ્વીટર પર નવો વિવાદ
10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી છપાક આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આરોપીનું નામ બદલવામાં આવ્યું છે કે નહીં. પરંતુ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનું નામ માલતી રાખવામાં આવ્યું છે.
Jan 8,2020, 17:50 PM IST
deepika padukone
દીપિકા પાદુકોણ પહોંચી JNU, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન
છપાકની અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ જેએનયૂ પહોંચીને વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું.
Jan 7,2020, 21:01 PM IST
એસ જયશંકર
જ્યારે હું JNUમાં ભણતો હતો ત્યારે કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી
જેએનયૂમાં રવિવારે થયેલી હિંસા પર વિદેશ પ્રધાન એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જ્યારે હું જેએનયૂમાં ભણતો હતો ત્યારે ત્યાં કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ જોઈ નથી.
Jan 6,2020, 21:33 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ