हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
161/ 2
(24.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચૂંટણી પરિણામ
ચૂંટણી પરિણામ 0 News
loksabha election 2019
કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ
2019ના ઈલેક્શનમાં ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ ગયું છે. દેશભરમાં કોંગ્રેસ માત્ર 90 સીટ પર આવીને સમેટાઈ ગયું. ત્યારે ગઈકાલે સાંજે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુઁ છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’
May 24,2019, 12:06 PM IST
Assembly Elections
નાયક’ ફિલ્મના અનિલ કપૂરની જેમ, MPના આ નેતા બન્યા હતા માત્ર એક દિવસના CM
દેશના બીજા રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓછી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા દસ વર્ષ સુધી દિગ્વિજય સિંહની સરકાર ચાલી. તેના બાદ 15 વર્ષ બીજેપી અને શિવરાજ સિંહની સરકાર રહી. વચ્ચે ઉમા ભારતી અને બાબુલાલ ગૌરના કાર્યકાળ જરૂર નાના રહ્યા, પરંતુ મધ્ય પ્રદેશની રાજનીતિમાં અનેક ઉતારચઢાવ આવ્યા. 1956માં મધ્યપ્રદેશ બન્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 18 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, સુંદરલાલ પટવા એ મુખ્યમંત્રીઓમાંના એક છે, જેમણે પ્રદેશમાં સૌથી લાંબા સમય શાસન કર્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા બાદ રેકોર્ડ કાયમ કરી ચૂક્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજનીતિમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે સીએમની ખુરશી પર લાંબા સમય સુધી બેસવાનો મોકો નથી મળ્યો.
Dec 11,2018, 12:20 PM IST
રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષની હોટ સીટ પર બેસીને રાહુલ ગાંધીને આજે એક વર્ષ પૂરું, શું
આજે પાંચ રાજ્યોના આવી રહેલા વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સત્તા ગુમાવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે રાહુલ ગાંધીનું નેતૃત્વ લોકો સ્વીકાર રહ્યાં છે તેવું ક્યાંકને ક્યાંક સાબિત થઈ રહ્યું છે. રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના દિવસે જ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ તરીકે તેમનુ એક વર્ષ પૂરા થવાના દિવસે જ પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શન તેમના માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. પરિણામો કહે છે કે, પાંચ રાજ્યોમાથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનાવતી દેખાઈ રહી છે.
Dec 11,2018, 10:19 AM IST
અસુદ્દીન ઔવેસી
VIDEO : ચૂંટણી પરિણામ પહેલા બાઈક ચલાવીને CM કેસીઆરને મળવા પહોંચ્યા અસુદ્દી
તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018) ના પરિણામ પહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો એક અલગ અંદાજ જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિક રીતે લોકોને મળનારા ઔવેસી હૈદરાબાદના રસ્તા પર બાઈક દોડવતા નજરે આવ્યા હતા. સોમવારે તેઓ બાઈકથી નીકળ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બાઈક પર સવાર થઈને તેલંગણાના કેરટેકર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળવા પહોંચ્યા હતા. તેલંગણા વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે ઔવેસીની પાર્ટી કેસીઆરની પાર્ટી ટીઆરએસની સાથે ગંઠબંધન છે.
Dec 11,2018, 9:08 AM IST
મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શન 2018
MP Electionમાં Young India નહિ, પણ Old India, ઈલેક્શન લડનારા 70થી વધુ વર્ષ
આ નેતાઓ પર આશા છે કે, તેઓ આખી તાકાતથી ઈલેક્શન લડીને તેને જીતાડવાનો પ્રયાસ કરશે. ઉંમર તેમના માટે આંકડા માત્ર છે. રાજ્યમાં 28 નવેમ્બરના રોજ થયેલા વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી અને કોંગ્રેસ, બંને પ્રમુખ દળોએ 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓ પર ઉમેદવારીનો ભરોસો ગણાવ્યો હતો.
Dec 11,2018, 9:09 AM IST
Trending news
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન