हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદ્રયાન-3
ચંદ્રયાન 3 News
Chandrayaan-3
સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે નોંધાયો ગુનો, જાણો શું છે સમગ્ર ઘટના?
સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે. મિતુલ ત્રિવેદી પોતાને નાસાનો વૈજ્ઞાનિક ગણાવતો હતો અને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો પણ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 468,471,419,420 મુજબ ગુનો નોંધ્યો છે. મિતુલ ત્રિવેદીની પોલીસે અટકાયત પણ કરી છે.
Aug 29,2023, 17:57 PM IST
chandrayaan 3 landing
Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત ચોથો દેશ
Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
Aug 23,2023, 18:20 PM IST
Chandrayaan 3
Chandrayaan-3 ને લઈ જનારા રોકેટનું શું થશે? ઉપર ગયા પછી ક્યાં ગાયબ થઈ જાય છે રોકેટ?
Chandrayaan-3 Update: ફરી એકવાર ભારતને મળી છે દુનિયા સમક્ષ પોતાની શક્તિ દર્શાવવાની ઉત્તમ તક. ફરી એકવાર અંતરિક્ષની દુનિયામાં ઈતિહાસ રચવા માટે ભારત થઈ ગયું છે સજ્જ. ત્યારે જાણો રોચકે વિશેની રોચક વાતો...
Jul 13,2023, 14:47 PM IST
Chandrayaan 3
Gaganyaan Mission: 'ગગનયાન' પહેલા અવકાશમાં મહિલા રોબોટ મોકલશે ISRO
માનવ મિશનને મોકલ્યા પહેલા ઇસરો બે વાર એક રોબોટ મોકલશે. જેને વ્યોમમિત્ર નામ આપવામાં આવ્યું છે.
Jan 22,2020, 20:17 PM IST
Chandrayaan 3
ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો
ઇસરો ચીફને સવાલ કરવામાં આવ્યો કે શું ઇસરો ચંદ્રમા પર માનવ યુક્ત મિશન મોકલવા પર વિચાર કરી રહ્યું છે? તેના પર તેમણે જવાબ આપ્યો, 'તે અત્યારે નહીં પણ એક દિવસ જરૂર થશે.'
Jan 22,2020, 16:36 PM IST
ISRO
નવા વર્ષે ISROએ દેશને આપ્યાં ખુશખબર, ચંદ્રયાન-3 મિશન અંગે કરી મોટી જાહેરાત
નવા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના નવા સંકલ્પોને જાહેર કર્યા છે. વર્ષના પહેલા દિવસે ઈસરોના ચેરમેન કે સિવને દેશને ખુશખબર આપતા કહ્યં કે મિશન ચંદ્રયાન 3 (Chandrayan-3) ના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને તે દિશામાં કામ પણ શરૂ થઈ ગયુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન મિશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગગનયાન (Gaganyan) મિશનની ડિઝાઈનિંગનું કામ પૂરું થયું.
Jan 1,2020, 14:19 PM IST
Trending news
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી