हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોવા રબારી
ગોવા રબારી News
gujarat congress
થોડા વહેલા આવ્યા હોત તો ગુજરાત સરકારમાં હોત, પાટીલે આ કોને અફસોસ કરાવી દીધો
Shakti Sinh Vs CR Patil:ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાદ રાજ્યનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષ છોડી ગયેલા નેતાઓને પરત ફરવાની અપીલ કરી છે, તો બીજી તરફ ભાજપે અપીલ બાદ એક મોટા નેતાને ભાજપમાં સામેલ કરીને ગોહિલના પ્રચારને મોટો ફટકો આપ્યો છે.
Jun 19,2023, 19:14 PM IST
gujarat congress
શક્તિસિંહનુ ઘરવાપસી અભિયાન પહેલા દિવસે ફેલ, આ દિગ્ગજ નેતાને ભાજપમાં જતા ન રોકી શક્યા
Govabhari Rabari Joins BJP : લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો... પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કેસરિયો ધારણ કર્યો.... સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ...
Jun 19,2023, 12:51 PM IST
gujarat congress
35 વર્ષ કોંગ્રેસને વફાદાર રહેલા આ દિગ્ગજ નેતાએ કર્યો પક્ષપલટો, ભાજપે પાડ્યો મોટો ખેલ
Shaktisinh Gohil : લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો... પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કેસરિયો ધારણ કર્યો.... સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ...
Jun 19,2023, 11:57 AM IST
gujarat
ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? શંકર ચૌધરી સાથેનો VIDEO વાયુવેગે વાયરલ
Congress MLA Geniben Thakor: બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Jun 9,2023, 15:22 PM IST
Goa Rubari
ગોવા રબારી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક? 5 હથિયાર અને 52 કારતુસ મળી આવતા ચકચાર
જેલમાં રહી ગોવા રબારી ખંડણીના નેટવર્ક ચલાવતો હોવાની શંકા સામે આવી છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે વધુ એક મુખ્ય આરોપી સંજય દેસાઈની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, સંજય પાસેથી 5 હથિયાર અને 52 કારતુસ પણ મળી આવ્યા છે. આ જમીન દલાલનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી ગુનામાં અગાઉ 5 લોકોની ધરપકડ થઈ ગઈ છે.
Apr 12,2021, 17:34 PM IST
Vadodara
વડોદરા : જેલમાં બેઠા બેઠા કુખ્યાત ગોવા રબારીએ પારુલ યુનિવર્સિટીમાંથી માંગી ખંડણી
વડોદરામાં કુખ્યાત ગોવા રબારી ફરી વિવાદમાં આવ્યો છે. ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક કરોડની ખંડણી માંગતા બંનેની ધરપકડ કરાઈ છે. પારુલ યુનિવર્સિટીના સંચાલક પારુલ પટેલ પાસેથી બંને સાગરીતોએ ખંડણી માંગી હતી. તો ચોંકાવનારી બાબત એ છે કે, ગોવા રબારીએ જેલમાં બેઠા બેઠા ખંડણી માંગી હતી. બીલ ગામમાં ચાલતા બાંધકામ અટકાવી દેવાની ધમકી પણ આપી હતી. ક્રેટા અને ફોરચ્યુનર કાર સાથે પોલીસે તેના સાગરીતો પાસેથી 35 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ગોવા રબારીના સાગરીત અનુપ ગઢવી અને લાલુ ભરવાડની ધરપકડ કરાઈ છે.
Feb 29,2020, 14:25 PM IST
Vadodara
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યા મોબાઇલ
વડોદરા સેન્ટ્રલ જેલમાથી મોબાઈલ મળી આવ્યા હતા. નામચીન ગુનેગાર ગોવા રબારી અને ગોધરા હત્યાકાંડના આરોપી સલીમ જર્દા પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ ઝડપી પાડનાર સુબેદારને મારી નાખવાની ધમકી આપી હતી. ગોવા રબારી અને સલિમ જર્દાના વિરૂધ્ધમાં રાવપુરા પોલિસ મથકમાં ફરિયાદ નોધાઈ છે. સલીમ જર્દા સહિત ચાર કેદીઓ મોબાઇલનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
Jan 6,2020, 14:00 PM IST
Trending news
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, આ સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું