हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખુશ્બુ કાનાબાર
ખુશ્બુ કાનાબાર News
Rajkot
રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જ
રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 16,2019, 13:19 PM IST
Rajkot
રાજકોટ ASI કોન્સ્ટેબલ અપમૃત્યુ મામલો: ખુશ્બુએ જ કરી રવિરાજ સિંહની હત્યા
શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.
Jul 15,2019, 22:25 PM IST
Khusbu Kanabar
વિવાદાસ્પદ ખુશ્બુ કાનાબારનો ગરબા કરતો વીડિયો વાઇરલ
દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતી ખુશ્બુનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. ત્યારે મોતના બે દિવસ પહેલા જ ખુશ્બુએ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીના બર્થ ડે પાર્ટીમાં જોડાઇ હતી. બર્થ ડે પાર્ટીમાં અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે જલસાથી રાસ-ગરબા રમતી હતી તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બ્લુ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેર્યું છે તે ખુશ્બુ છે.
Jul 15,2019, 13:00 PM IST
Rajkot
ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર
રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 12,2019, 10:23 AM IST
Rajkot
સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો
મોડી રાત્રે રાજકોટમાં અતિચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે.
Jul 11,2019, 16:57 PM IST
Trending news
Studying at night
દિવસના બદલે રાત્રે વાંચવાથી મળશે અદ્ભુત લાભ, ફાયદાઓ જાણીને થઈ જશો હેરાન
CCTV
એક નિશાન, 700 CCTVની તપાસ અને 24 કલાકમાં ઝડપાયો સુરતમાં મહિલાઓની છેડતી કરનાર આરોપી
used premium cars
આ માર્કેટમાં 3થી 5 લાખમાં મળી જાય છે BMWથી લઈ Audi જેવી લક્ઝરી કાર
love jihad
લવ જેહાદી સુધરી જજો, નહીં તો ચાલશે 'દાદા'નો ડંડો! દીકરીને હેરાન કરી તો હવે ખેર નહીં
Posco
11 વર્ષની સગીરા જેને મામા કહેતી તે હેવાને તેના પર આચર્યું દુષ્કર્મ
Shani gochar 2025
2025માં શનિ વેરશે વિનાશ, દુનિયા પોકારી ઉઠશે ત્રાહિમામ; ખોફનાક ભવિષ્યવાણી
traffic rules
હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થશે સસ્પેન્ડ
Rajkot municipal corporation
રાજકોટમાં સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી, મનપાના અધિકારીઓ મૌન
health
ઠંડીના મોસમમાં વધી શકે છે ન્યુરોલોજીકલ બિમારીઓ, જાણો કેવી રીતે રાખવી સંભાળ
Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે 2 વર્ષમાં મેળવી આ સિદ્ધિઓ, જાણો