हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયાટિક સિંહ
એશિયાટિક સિંહ News
અમરેલી
CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણનો રોમાંચ માણ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.
Sep 20,2024, 22:07 PM IST
Gir Forest
ગીરના સિંહોના વ્હારે આવ્યું રિલાયન્સ! ગુજરાત સરકાર સાથે મળીને કર્યું આ સાહસપૂર્ણ કામ
રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. પરિમલ નથવાણીના નેતૃત્વમાં આર.આઇ.એલ. ગુજરાતના વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે.
Apr 11,2024, 18:42 PM IST
Asiatic Lion
ગુજરાતનું ગૌરવ વધે તેવા સમાચાર : ગીરમાં સિંહોની વસતી વધી
ગીરના સાવજો ગુજરાતનું ગૌરવ છે. હવે આ ગૌરવમાં વધારો થતા સમાચાર સામે આવ્યા છે. દલખાણીયા રેન્જમાં ગત મહિને ૨૩ સિંહના મોત બાદ આજે પ્રથમ વખત પૂનમ નિમીતે થતી સિંહોની ગણતરી થઈ હતી. જેમાં ગીર (Gir) માં હાલ સિંહોની સંખ્યા 674 ને પાર થઈ છે. ગણતરી પ્રમાણે, જંગલમાં અંદાજે 674 સિંહ-સિંહણ (Asiatic lions) વસવાટ કરતા હોવાનો અંદાજ છે.
Jul 3,2021, 8:26 AM IST
Asiatic Lion
અમરેલીનું આંબરડી સફારી પાર્ક સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ઊંચું સ્થાન અપાવશે
Sep 30,2020, 0:08 AM IST
Asiatic Lions
ખુશીના સમાચારઃ ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો, હવે સિંહની વસ્તી 674 થઈ
વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે.
Jun 11,2020, 7:58 AM IST
Asiatic Lion
ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારના ધામા, 3-4 સિંહ હોવાનું અનુમાન
ચોટીલાના(Chotila) ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ(Lion Attack) રખડતી 10થી 15 ગાયના(Cow) ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
Dec 20,2019, 23:16 PM IST
એશિયાટિક સિંહ
એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર
ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જે વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ગતિવિધિઓ થાય છે તેવા વિસ્તારમાં વન વિભાગ આ ડ્રોન મારફતે ચાંપતી નજર રાખશે.
Nov 24,2018, 0:18 AM IST
સિંહ
ખાંભાના અડાધાર રેવન્યુ વિસ્તારમાં 3 સિંહબાળના મોત
આ ઘટનાની જાણ થતા તુલશીશ્યામ રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Oct 22,2018, 22:54 PM IST
ગીર જંગલ
હવે સહેલાણીઓ માણી શકશે સિંહ દર્શન, ગીરના જંગલમાં સિંહોની સાથે રહેશે મહિલાઓ
ગીરમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓને મહિલા ગાઈડ જંગલ અને જૈવિક વિવિધતાનું માર્ગદર્શન કરશે અને બીજી તરફ મહિલાઓને પણ રોજગારી મળશે તેના કારણે સાસણ ગીરની મહિલાઓને મોટો ફાયદો થયો છે.
Oct 17,2018, 13:17 PM IST
ગીર જંગલ
જામવાળા એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા સિંહોનું રસિકરણ કાર્ય શરૂ
વન વિભાગના અધિક સચિવ રાજીવ ગુપ્તાની દેખરેખ હેઠળ વેક્સિન આપનારી ટીમ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી, અન્ય સિંહમાં ચેપી વાયરસ ન ફેલાય તેના માટે ખાસ અમેરિકાથી મગાવાઈ છે વેક્સિન
Oct 6,2018, 18:45 PM IST
Trending news
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ