हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇરાની ગેંગની ધરપકડ
ઇરાની ગેંગની ધરપકડ News
Rajkot
15 લાખનાં સોનાના ચાંદીના ચોરી કરનાર ઇરાની ગેંગની રાજકોટ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઇરાની ગેંગને પકડી પાડી છે. ભૂજના જ્વેલર્સમાંથી 15 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા. જો કે ચોરીના મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશનથી પોતાના વતન જતા હતા દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યા છે. જો કે આ ઇરાની ગેંગ અનેતેની મોડસ ઓપરેન્ડી ખુબ જ આશ્ચર્યજનક છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા ઇરાની ગેંગના બે સાગરીતો છે. આ બંન્નેનાં નામ ગુલામઅબ્બાસ ઉર્ફે મીસમ શેખ અને ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટીંગના સુલેમાનશા છે. આ શખ્સો ભૂજના એક જ્વેલર્સમાં ચાર દિવસ પહેલા ચોરી કરીને રાજકોટના રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ ફરાર થઇ રહ્યા હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલા સોનાના સિક્કા 5 ગીની અને સોનાના રો મટીરીયલ 70 ટુકડા મળીને અંદાજિત 14 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
Dec 19,2020, 22:06 PM IST
Trending news
Stock Market Crash
રોકાણકારો માટે આ અઠવાડિયું દુઃસ્વપ્ન સાબિત થયું, 16 લાખ કરોડનું નુકસાન થયું
gujarat
સહકારી સંઘની ચૂંટણીમા બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
entertainment
આલિયાની 'અલ્ફા' ક્રિસમસ પર થશે રિલીઝ, ફિલ્મમાં એક્શન જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ જશે
health
Health benefits: ઘી અને હળદરવાળું દૂધ પીવું કેમ છે જરૂરી? જાણો આના 7 જબરદસ્ત ફાયદા
ajab gajab news
નિર્જીવ વસ્તુઓમાં શા માટે દેખાય છે માણસોનો ચહેરો? કુદરતની કમાલ નહિ મગજની કરામત છે!
Reliance Jio
જિયોના આ પ્લાનના દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા 20GB ડેટા, જાણો વિગત
Mallika Sherawat
'મારા બેડરૂમમાં...' મલ્લિકા શેરાવતને હેરાન કરતો હતો મોટો સ્ટાર; કરતો વિચિત્ર હરકતો
gujarat
સસ્તું કિચનવેરની લાલચમાં છેતરાતા નહીં! 12 ભણેલાઓએ આચર્યુ 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ
apple
લાલ, લીલું કે પીળું, કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક ? શરીરની જરૂરીયાત અનુસાર કરો સેવન
Rent Agreement
ભાડા કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ