हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર 0 News
Gujarat VidhanSabha By Election 2019
થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાન
થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. આ જંગમાં કોંગ્રેસના નેતા માવજીભાઇ પટેલની ભૂમિકા મુખ્ય રહેવાની હતી. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગજાહેર હતી. જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂક્યું ન હતું, પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી. એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર છે.
Oct 20,2019, 16:11 PM IST
Gujarat VidhanSabha By Election 2019
કોંગ્રેસ : પેટાચૂંટણીમાં 6 બેઠકો માટે 49 ઉમેદવારોની દાવેદારી, ફાઈનલ નામ હા
રાજ્યની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના મુખ્યાલયોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે. તો બીજી તરફ, પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. 26 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં આ બેઠક મળશે.
Sep 23,2019, 15:38 PM IST
Gujarat VidhanSabha By Election 2019
વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપમાં ધમધમાટ શરૂ, આવતીકાલે બેઠક
વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election ) માટે ભાજપ (BJP) માં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી (Vijay Rupani) નિવાસ સ્થાને મળશે. 6 બેઠકો માટે ભાજપના ઉમેદવારોને લઇને આ બેઠકમાં મંથન થશે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ઇન્ચાર્જ અને સ્થાનિક આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને દિલ્હી (Delhi) હાઇકમાન્ડને મોકલાશે.
Sep 23,2019, 14:23 PM IST
Gujarat VidhanSabha By Election 2019
અમરાઈવાડી બેઠક પર ઉમેદવાર બનવા ભાજપના 40 સભ્યોનો થનગનાટ શરૂ
ગુજરાત (Gujarat)માં 6 બેઠકોની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની તારીખ જાહેર થઈ ગઈ છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોબરે યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ દરેક મતવિસ્તારમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) કયા ઉમેદવારોને ટિકીટ ફાળવશે તેના પર સૌની નજર છે. જેમાં રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક હાલ બંને પક્ષો માટે મહત્વની ગણાઈ રહી છે. ત્યારે બીજી તરફ, અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કુલ 40થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
Sep 23,2019, 12:01 PM IST
Gujarat VidhanSabha By Election 2019
ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદ
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
Sep 21,2019, 14:05 PM IST
Trending news
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ