हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
75/ 2
(18.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yuvraj sinh jadeja
Yuvraj sinh jadeja News
Yuvraj sinh jadeja
યુવરાજસિંહે આપ્યો મોટો સંકેત : આ તો શરૂઆત છે અંત બાકી છે, મારા પાંચવો...
Yuvrajsinh On Dummy Kand : તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે છે... કોર્ટમાં પહોંચતા પહેલાં યુવરાજે મોટી વાત કરી
May 1,2023, 16:12 PM IST
Yuvraj sinh jadeja
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને લાગે છે પોતાની હત્યાનો ડર, આપ્યું મોટું નિવેદન
Yuvrajsinh Jadeja : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યાનો ડર વ્યક્ત કર્યો... મારી હત્યા કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે.... આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે...
Apr 21,2023, 13:00 PM IST
Student Leader
યુવરાજ સિંહે VIDEO જાહેર કરીને કૌભાંડીઓને લલકાર્યા, કહ્યું; 'કોઈને છોડીશ નહીં...'
ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ભાવનગરમાં શિક્ષણ વિભાગે ડમી કાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે.
Apr 17,2023, 15:53 PM IST
Big News
સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, યુવરાજ સિંહનો વધુ એક ધડાકો
Government Exam Scam : વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારી નોકરીની ભરતીમાં ડમી ઉમેદવારોના કૌભાંડનો પર્દાફાશ કર્યો, તેમણે નામો સાથેનું લિસ્ટ જાહેર કર્યું
Apr 5,2023, 14:54 PM IST
Yuvraj sinh jadeja
ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યું હરકતમાં, 8 ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા પર લગાવી રોક
બોર્ડ દ્રારા પુરાવાઓના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી બોર્ડની તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ઓફિસરની ભરતીમાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે નહી.
Jun 8,2022, 19:07 PM IST
Yuvraj sinh jadeja
આગામી તમામ સરકારી પરીક્ષાના પેપરો ફૂટવાનાં છે, સરકારે કાર્યવાહી નથી કરી: યુવરાજસિંહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે આવીને ફરી એકવાર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે સરકાર સામે સીધા જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને સવાલ કર્યો કે, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજદીન સુધી 11 પેપર ફુટવાની ઘટના સામે આવી છે. જે પૈકી એક પણ પેપરમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
Feb 2,2022, 18:10 PM IST
young woman
કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની જ માહિતી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી.
Jan 10,2022, 21:56 PM IST
Yuvraj sinh jadeja
યુવરાજનો હુંકાર કાં વોરા નહી કાં અમે નહી: ગુજરાતનાં યુવાન માટે છેલ્લા શ્વાસ સુધી લડી
આજે આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને આપનાં કેટલાક નેતાઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે મહેશ સવાણીથી માંડીને અસિત વોરા સુધીના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. યુવરાજસિંહ કહ્યું કે, મહેશ સવાણીની તબિયત ખૂબ જ ખરાબ છે. સવાણીના ઉપવાસ વિધાર્થીઓ માટે છે. તેવામાં માત્ર નેતાઓ નહી પરંતુ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને લડત આપવી પડશે. મહેશ ભાઈ જેવા સમાજના અગ્રણીની જરૂર છે તો જ તેઓ ઉપવાસ તોડે તે ખુબ જ જરૂરી છે.
Dec 28,2021, 22:27 PM IST
Trending news
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના