हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NZ
ENG
254/ 10
(74.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wreckage
Wreckage News
China
Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી
2 એપ્રિલની સાંજે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.
Apr 5,2022, 9:07 AM IST
Strange
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે.
Dec 29,2020, 22:16 PM IST
an 32 aircraft
ખરાબ હવામાનનાં કારણે AN-32ના કાટમાળ સુધી ન પહોંચી શક્યું પર્વતારોહકોનું દળ
અસમના જોરહાટ એરબેઝથી ઉડ્યન કર્યા બાદ ગુમ થયેલ ભારતીય વાયુસેના એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ મળી ચુક્યો છે. હવે ત્યાં પહોંચવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે રાહત અને બચાવ દળ અત્યાર સુધી સફળ થઇ શક્યું નથી. બુધવારે 15 પર્વતારહોને એમઆઇ-17એસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)થી લિફ્ટ કરીને કાટમાળવાળા સ્થળની નજીક પહોંચાડવામાં આવ્યા.
Jun 13,2019, 6:26 AM IST
Trending news
Budh Gochar
બુધની કૃપાથી ડિસેમ્બરમાં 3 રાશિઓને થશે છપ્પરફાડ કમાણી, જ્યાં હાથ મુકો ત્યાં પૈસા...
Rashmika Mandanna
28 વર્ષની આ એક્ટ્રેસે આપી 15 સુપરહિટ ફિલ્મો, 8 વર્ષમાં HIT મશીન બની આ હસીના
relationship
શુ યુવાનોને લગ્નમાંથી થઈ રહ્યો છો મોહભંગ? અહી દર 4માંથી 1 વ્યક્તિ જીવનભર રહે છે સિગર
car brake fail
બ્રેક ફેલ થઈ જાય તો કેવી રીતે રોકશો તમારી કાર? જાણો ખરા સમયે કામમાં લાગશે આ ટિપ્સ
gujarat government
HIV સંક્રમણ અટકાવવા ગુજરાત સરકાર એક્શનમાં! HIV પ્રસારમાં થયો મોટો ઘટાડો
gujarat
મોટી કુંકાવાવ ગામે ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો; ગરીબ યુવતીઓનો થતો દેહવ્યાપારમાં ઉપયોગ
gujarat
આ જિલ્લો બન્યું ખૂંખાર દીપડાઓ માટે અભયારણ્ય! એક વર્ષમાં આશરે 30 દીપડા પાંજરે પૂરાયા
gujarat
કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના એક પછી એક ધડાકા! વિજાપુરના શિક્ષકનું હતું સૌથી મોટું રોકાણ
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને હાઈબ્રિડ મોડલ પર કરવા પાકિસ્તાન તૈયાર, મૂકી આ મોટી શરત
gujarat
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો શું ત્રણ વર્ષ બંધ રહેશે?જાણો વાયરલ થયેલા અહેવાલની હકીકત