हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Women Reservation Bill
Women reservation bill News
president
નારી શક્તિ વંદન અધિનિયમને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, મહિલા અનામત બિલ બન્યું કાયદો
Women Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) ને મંજૂરી આપી દીધી છે. આ બિલ સંસદના બંને ગૃહમાં પસાર થયું હતું.
Sep 29,2023, 17:45 PM IST
Women Reservation Bill
રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ, સંસદના બંને ગૃહે ઐતિહાસિક બિલને આપી મંજૂરી
Women Reservation Bill Passed: દેશની કરોડો મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મહિલા અનામત બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. એટલે કે લોકસભા બાદ આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે.
Sep 21,2023, 22:26 PM IST
Women Reservation Bill
મહિલા અનામત બિલ લોકસભામાં પાસ, વિરોધમાં મતદાન કરનારા 2 સાંસદ વિશે જાણો
લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપનારં નારી શક્તિ વંદન બિલને લોકસભામાં લગભગ મોટાભાગના પક્ષોનું સમર્થન મળ્યું. પણ બે સાંસદોએ તેના વિરોધમાં મતદાન કર્યું. જાણો તેમના વિશે....
Sep 21,2023, 7:15 AM IST
Women Reservation Bill
મહિલા અનામત બિલ લોકસભામાં બહુમતીથી પાસ, વસ્તી ગણતરી બાદ લાગુ થશે મહિલા અનામત બિલ
Women's reservation bill passed with majority in Lok Sabha
Sep 20,2023, 21:15 PM IST
Nari Shakti Vandan Adhiniyam
'મહિલા અનામત બિલ મારા જીવનની ભાવુક પળ, સરકાર જણાવે તેને ક્યારે લાગૂ કરવામાં આવશે'
Women Reservation Bill 2023: લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પર આજે ચર્ચાની શરૂઆત થઈ છે. આ માટે સાત કલાકનો સમય નિર્ધારિત કરાયો છે. આ બિલ પર કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત સોનિયા ગાંધીએ કરી.
Sep 20,2023, 12:09 PM IST
Women Reservation Bill
મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે : મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે
Gujarat Vidhansabha : મહિલા અનામત બિલથી ગુજરાત વિધાનસભામા મહિલાઓનું વર્ચસ્વ વધશે... તો ગુજરાતમાંથી 42 માઁથી 14 મતક્ષેત્રોમાં મહિલાઓ હશે
Sep 20,2023, 9:48 AM IST
Census
મહિલા અનામત બિલ પાસ થઈ ગયું તો પણ તેનો અમલ ક્યારે થશે? જાણો મહત્વની વાતો
Census And Delimitation: એ વાત સાચી છે કે કોરોના સમયગાળાને કારણે 2021ની વસ્તી ગણતરી શક્ય બની ન હતી, જે હજુ બાકી છે. મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો ડર એ છે કે સીમાંકન વસ્તી ગણતરી પછી જ થશે અને ત્યાર બાદ જ આ બિલ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઘણો સમય લાગી શકે છે.
Sep 19,2023, 23:15 PM IST
Women Reservation Bill
કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
Women Reservation Bill: સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર) કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે.
Sep 18,2023, 22:08 PM IST
Women Reservation Bill
સંસદમાં ઉઠ્યો મહિલા અનામતનો મુદ્દો, જાણો કોણે શું કહ્યું?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી.
Mar 8,2021, 14:09 PM IST
Women Reservation Bill
રાહુલનું વધાર એક વચન: સરકાર આવશે તો મહિલા અનામત વિધેયક પસાર કરાવશે
કેરળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધારે એક જાહેરાત કરતા જણાવ્યું કે, જો લોકસભા ચૂંટણી જીતશે તો મહિલા અનામત બિલ પાસ કરાવવાનું કામ પ્રાથમિકતાઓમાં હશે
Jan 29,2019, 20:19 PM IST
Trending news
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ