हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WIvIND
Wivind News
ભારત VS વેસ્ટ ઇન્ડિઝ
INDvsWI: ભારતે કર્યા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ, 2-0થી જીતી ટેસ્ટ સીરીઝ
ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો
Sep 3,2019, 9:35 AM IST
ભારત vs વેસ્ટઇંડીઝ
INDvsWI: 'કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે'- વસીમ જાફર
વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી.
Aug 23,2019, 10:13 AM IST
ઇન્ડિયા vs વેસ્ટઇન્ડિઝ
કેપ્ટન બન્યા બાદ 'વન-ડેનો બ્રેડમેન' બન્યો કોહલી, દરે ચોથી ઇનિંગ્સમાં સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઇન્ડીઝની સામે (India vs West Indies) બીજી વન-ડેમાં ફરી એકવાર રંગમાં જોવા મળ્યો. તેણે રવિવારે (11 ઓગસ્ટ) ના માત્ર ભારતની ડગમગતી ઇનિંગ્સને સંભાળી, પરંતુ શાનદાર સદી પણ ફટકારી
Aug 12,2019, 11:50 AM IST
ઇન્ડિયા vs વેસ્ટઇન્ડિઝ
INDvsWI 2nd ODI: ભારત 59 રનથી મેચ જીત્યું, કોહલીએ 42મી સદી ફટકારી
કેપ્ટન વિરાટ કોહલી (120) અને ભૂવનેશ્વર કુમાર (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનના કારણે ભારત (Team India)એ વેસ્ટઇન્ડિઝને બીજા વન-ડે મેચમાં સરળતાથી હરાવી દીધા છે. પહેલી વન-ડે મેચની જેમ બીજી વન-ડે મેચમાં પણ વરસાદ થયો
Aug 12,2019, 8:52 AM IST
વિરાટ કોહલી
વરસાદ વચ્ચે DJની ધૂન પર કોહલીનો ડાન્સ, ગેલ-જાધવે જમાવ્યો રંગ, જુઓ Video
જો તમે ક્રિકેટના ચાહક છો તો સંભવત: વિરાટ કોહલી (Virat Kohli)ને મેચ દરમિયાન ડીજેની ધૂન પર ડાન્સ કરતા જોયો જ હશે. વિરાટ માટે આ કોઇ નવી વાત નથી. મેચ દરમિયાન જ્યારે પણ બ્રેક હોય છે અને ડીજે વાગે ત્યારે તે ડાન્સ કરવા લાગે છે.
Aug 9,2019, 14:33 PM IST
ભારત vs વેસ્ટઇંડીઝ
INDvsWI: વિંડીઝમાં 13 વર્ષ અને 8 સીરીઝથી અજય છે ભારત
ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ 3-0 થી જીત્યા બાદ હવે વનડે ક્રિકેટ માટે તૈયાર છે. બંને ટીમ વચ્ચે વનડે સીરીઝ (India vs West Indies) નો પ્રથમ મુકાબલો ગુરૂવાર (8 ઓગસ્ટ)ના રોજ રમાશે. આ ભારત (Team India) અને વેસ્ટઇંડીઝ (West Indies) બંને વચ્ચે આઇસીસી વર્લ્ડકપ બાદ પ્રથમ વનડે મેચ પણ હશે.
Aug 8,2019, 16:35 PM IST
રોહિત શર્મા
INDvsWI: વિરાટ કોહલી અને રોહિત શર્મામાં ફક્ત 'અણબનાવ' નથી પણ....
ભારતીય ટીમ હાલમાં વેસ્ટઇંડીઝ (INDvsWI) સામે મુકાબલા માટે અમેરિકામાં છે. બંને ટીમો વચ્ચે શનિવારે (3 ઓગસ્ટ)થી ટી20 સીરીજ શરૂ થઇ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલો મુકાબલો અમેરિકાના શહેર લોડરહિલમાં થવાની છે. બંને ટીમ વર્લ્ડકપ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરી રહી છે. વેસ્ટઇંડીઝની ટીમ જ્યાં પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
Aug 2,2019, 14:33 PM IST
Trending news
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?
Local Body Election 2025
ગુજરાતની આ નગરપાલિકામાં પહેલીવાર શાસન કરશે ભાજપ, કોંગ્રેસ પાસેથી સરકી ગઈ સત્તા
Most Expensive Thing
આ છે ધરતી પરની સૌથી મોંઘી ચીજ, એક ગ્રામની કિંમત છે 62000000000000 ડોલર
Mahakumbh 2025
રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
Local Body Election 2025
સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા
bjp
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે બબાલ