हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
266/ 3
(80)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Water Scarcity
Water scarcity News
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
પાણીનું શું મહત્વ છે તે જ્યારે ન મળે ત્યારે જ તેની કિંમત સમજાય છે.... એટલે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.... કેમ કે અત્યારે જે રીતે ઋતુચક્ર બદલાવાથી પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ આગામી સમયમાં સર્જાવાની છે.
Jun 2,2024, 22:02 PM IST
gujarat government
સરકારે કરોડોનો ખર્ચો કર્યો તેમ છતા પણ અરવલ્લીમાં અત્યારથી પાણીનો કકળાટ શરૂ
ઉનાળાના પ્રારંભે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવાગામ, નવા વેણપુર ગામે પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઇ ચુક્યા છે. સરકાર દ્વારા પાણી પુરવઠા અને નળ સે જલ યોજના અંતર્ગત લગાવાયેલ નળમાં પાણી નહિ આવતા મહિલાઓને 2 કિલોમીટર સુધી ચાલીને જવા મજબુર બનવું પડી રહ્યું છે. વિકાસની ગુલબાંગો વચ્ચે પણ લોકો પાણી માટે દોડાદોડી કરી રહ્યા છે.
Apr 8,2022, 17:55 PM IST
gujarat
ગુજરાતના આ નાનકડા ગામડાની સ્થિતિ જોઈ તમે રડી પડશો, આઠ દિવસે મળે છે જીવન જરૂરીયાત..
સિહોરનો લીલાપીર વિસ્તાર કે જ્યાંના રહીશો પાણી માટે ભારે કકળાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ ડહોળું.. જેથી આવા પાણીને પીવાના ઉપયોગમાં લેવામાં આવતા તેમના સ્વાસ્થ્ય સામે અનેક સવાલો ઉભા થઇ શકે છે.
Mar 23,2022, 20:36 PM IST
Aravalli
અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદે ખેડૂતો માટે ઉભી થઈ મુશ્કેલી, જળાશયોમાં પાણીની અછત
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણી અછત સર્જાઈ છે
Aug 2,2021, 17:14 PM IST
Indiranagar
BHAVNAGAR ના ઇન્દિરાનગરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ, લોકો કોરોના કાળમાં મુશ્કેલી
શહેરનાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લોકો પીવાનાં પાણી માટે છેલ્લા એક મહિનાથી વલખા મારી રહ્યા છે. કાળઝાળ ગરમી અને કોરોનાની મહામારીમાં પિવાનાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જ્યાં પાણી આવે ત્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકત્ર થઇ રહી છે.
Apr 30,2021, 18:32 PM IST
saurashtra
ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્ર બાદ ઉત્તરગુજરાતમાંથી પણ પાણીની બુમ
સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય ચાલુ સાલે ચોમાસા દરમિયાન પૂર્ણ સપાટીએ ભરાયા ના હોવાને લઇ આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે. જિલ્લાના ગુહાઈ જળાશયમાં ઉનાળા પૂર્વે જ નહિવત પાણીના જથ્થાને લઈ સ્થાનિકો ચિંતિત બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય પૈકીના ગુહાઈ જળાશય આજુબાજુના સ્થાનિકો માટે આશીર્વાદ સમાન છે પરંતુ ચાલુ સાલે ચોમાસા દરમિયાન ગુહાઈ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયો ના હોવાને લઇ આગામી ઉનાળા સિઝન માં સમસ્યા સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગુહાઈ જળશાય પીવાના પાણી સહિત સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે પરંતુ હાલમાં નહિવત પાણીના જથ્થાએ સ્થાનિકોને ચિંતિત કર્યા છે.ગુહાઈ જળાશયમાં ૧૦.૯૫ mcm(મિલિયન ક્યુબીક મીટર) જથ્થો હાલમાં છે જેમાંથી ૩.૪૨ mcm જીવંત જથ્થો છે.
Mar 15,2021, 23:13 PM IST
mehsana
વરસાદના અભાવે ક્યાં સુકાયો ખેડૂતોનો પાક? જુઓ 'ગામડું જાગે છે'
ઉત્તર ગુજરાતના ખેડૂતોની જાણે આ વર્ષે માઠી બેઠી. વરસાદ આવ્યો નહીં તો ના આવ્યો અને આવ્યો તો એવો આવ્યો કે, બચેલું વાવેતર પણ ધોઈ નાખ્યુ. મહેસાણા જિલ્લાના ખેડૂતોની આવી જ કંઈક હાલત છે તે માત્રને માત્ર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે.
Aug 18,2019, 20:45 PM IST
Water Scarcity
નાયબ મુખ્યમંત્રીની જાહેરાત છતાં મોરબી કેનાલમાં નથી પહોંચ્યું પાણી, જુઓ
ખેડૂતોને પાણીની સિંચાઈની જરૂર હોવા છતાં નથી મળ્યું પાણી.નાયબ મુખ્યમંત્રીની જાહેરાત છતાં મોરબી કેનાલમાં નથી પહોંચ્યું પાણી.
Jul 12,2019, 13:56 PM IST
Possibilty
ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ડેમ ખાલી, જુઓ વિગત
ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે નર્મદા ડેમમાં છે ઓછું પાણી. સંગ્રહ ક્ષમતા કરતા ડેમમાં ઓછા પાણીનો જથ્થો.
Jul 12,2019, 13:56 PM IST
રાજ્ય સરકાર
પાણીનો વેડફાટ કરવો પડશે ભારે, રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે આ એક્શન પ્લાન
રાજ્યમાં જળ સંકટની સ્થિતિને જોઇને સરકાર પાણીના વપરાશ અને વેડફાટ પર અંકુશ લાવવા વિચારી રહી છે. રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમલમાં મુકવા માટે સરકાર પાણની લાઇન પર મીટર લગાવવાનું વિચારણા કરી રહી છે.
May 15,2019, 10:14 AM IST
Water Crisis
બેટ દ્વારકામાં સ્થાનિકો કેમ છે પરેશાન
બેટ દ્વારકામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોને પીવા માટે નથી મળ્યું રહ્યું શુદ્ધ પીવાનું પાણી. સરકાર દ્વારા પાણીની ટાંકી બનવાનો વાયદો કરવામાં આવ્યો હતો જે પૂરો કરવામાં આવ્યો નથી.
May 10,2019, 15:45 PM IST
Narmada
નર્મદાનો અમૂલ્ય વારસો થઇ રહ્યો છે લુપ્ત,જુઓ વિડીયો
ભરૂચ નજીક નર્મદાનું અસ્તિત્વ ખોરવાયું છે. ઉપરથી પાણી ન છોડાતા નર્મદા નદી સુકાઈ ગઈ છે. વધુમાં નર્મદા નદીમાં દરિયાનું પાણી ઘુસી આવ્યું છે.
May 10,2019, 11:35 AM IST
લોકસભા ચૂંટણી 2019
અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફો, ‘પાણી નહિ તો વોટ નહિ’ના પોસ્ટરો
મેગાસીટી અમદાવાદમાં હજી તો ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પીવાના પાણીની બુમો ઉઠવા લાગી છે. એમાંય પૂર્વના વિસ્તારોમાં દૂષિત અને અપુરતા પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘોડાસર વિસ્તારમાં તો પાણી નહી તો વોટ નહીના પોસ્ટર લાગ્યા છે. તો ખોખરામાં દૂષિત પાણીના કારણે લોકો રોગચાળામાં સપડાતા હોવાથી લોકોમાં મ્યુનિસિપલ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. પરંતુ તંત્ર છે કે હાલ ચૂંટણી આચારસંહીતાના નામે કેમેરા સમક્ષ કઇંપણ કહેવાનું ટાળી રહ્યુ છે.
Apr 2,2019, 21:35 PM IST
Trending news
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર