हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Water cut
Water cut News
Water cut
ગુજરાતના આ શહેર લોકો પીવાના પાણીની જાતે વ્યવસ્થા કરી લેજો, નળમાંથી નહિ આવે પાણી
Water Cut In Vadodara : વડોદરામાં ફાજલપુર ફ્રેન્ચવેલની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ.... 10 દિવસ છતાં નથી કરાઈ લીકેજ રિપેરિંગની કામગીરી.... પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી વચ્ચે લાખો લીટર પાણીના વેડફાટ માટે કોણ જવાબદાર?
Apr 1,2024, 16:55 PM IST
Water cut
ભરઉનાળે વડોદરામાં આવતીકાલે પાણીકાપ, રહીશોને ભારે હાલાકીનો કરવો પડશે સામનો
Amid scorching heat, parts of Vadodara to face water cut on May 5
May 4,2023, 10:00 AM IST
gujarat
ઉનાળાના પ્રારંભે જ વિચિત્ર નિર્ણય, અમદાવાદના આ વિસ્તારોમાં મૂકાયો સૌથી મોટો પાણી કાપ
મેગાસીટી અમદાવાદમાં આવતીકાલે પાણી કાપ સર્જાશે. અમદાવાદમાં સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના આંશિક વિસ્તારમાં પાણી કાપ સર્જાશે. 3 ઝોનના 11 વોર્ડના 31 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી પાણી પુરવઠો નહીં મળે.
Mar 2,2023, 17:41 PM IST
Vadodara
Vadodara: પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં 2 દિવસ નહીં મળે પાણી
Parts of Vadodara to face water cut for 2 days
Oct 11,2022, 17:30 PM IST
Water cut
2 days water cut in three districts of Gujarat
2 days water cut in three districts of Gujarat
Jan 21,2021, 11:40 AM IST
Water cut
આવતીકાલે અમદાવાદના આ ઝોનમાં પાણીકાપ, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં નહિ મળે પાણી
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતીકાલે કામગીરી કરવાની હોવાથી શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડનમાં સાંજનો પાણી પૂરવઠો મળશે નહીં.
Dec 23,2020, 16:36 PM IST
Vadodara
Water Cut Announced In Vadodara Today
Water Cut Announced In Vadodara Today
Oct 20,2020, 9:40 AM IST
Vadodara
People Of Vadodara Will Not Get Water For Two Days
People Of Vadodara Will Not Get Water For Two Days
Sep 22,2020, 16:10 PM IST
Vadodara
નવા વર્ષની શરૂઆતમાં જ વડોદરાવાસીઓ સામનો કરશે આ મુશ્કેલીનો
નંદેસરીમાં પાણીની લાઈનમાં લીકેજના કારણે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ પાણી કાપ મુકવામાં આવ્યો છે. ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલીને 2 દિવસ પાણી મળશે નહીં.
Jan 2,2020, 12:54 PM IST
વડોદરા
વડોદરાના પૂર્વ અને દક્ષિણમાં પાણી કાપને લઇ કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
વડોદરા માં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર કોર્પોરેશન દ્વારા એક દિવસીય પાણીકાપ ની જાહેરાત કરવામાં આવી છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ માસ થી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે કરોડો લિટર પાણીનો વ્યય થયો છે. પાણીની લાઈન લીકેજ ના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસ થી પૂરતા પ્રેશર થી લોકો ને પાણી મળતું ન હતું. જેના કારણે લોકો માં પાલિકા સામે ભારે આક્રોશ છે. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર હેમાંગિની કોલેકરે હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. તો પાલિકા ના સત્તાધીશો પાણીની લાઈન લીકેજ ની કામગીરી બાદ પાણીની સમસ્યા ઉકેલાઈ જશે તેવો દાવો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે શું પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે છે કે પછી તેને નિર્દોષ છોડી મૂકી છે.
Nov 4,2019, 12:15 PM IST
વડોદરા
આજે વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ, 3 લાખ લોકોને નહીં મળે પાણી
વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના 3 લાખ લોકોને આજે પાણી મળશે નહીં. સોમા તળાવ પાસે 3 વર્ષ પહેલા જ વરસાદી કાંસમાં નાખેલી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે 4 ટાંકી અને 2 બુસ્ટર વિસ્તારમાં પાણી મળશે નહીં. બાપોદ, તરસાલી, જી.આઈ.ડી.સી, સોમાં તળાવ, કપુરાઈ, વિસ્તાર માં 30 એમ.એલ.ડી પાણી મળશે નહીં. 9 દીવસ બાદ કોર્પોરેશનની ટિમને લીકેજ મળ્યું.
Nov 4,2019, 9:55 AM IST
વડોદરા
આજે વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી કાપની જાહેરાત
વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના 3 લાખ લોકોને આજે પાણી મળશે નહીં. સોમા તળાવ પાસે 3 વર્ષ પહેલા જ વરસાદી કાંસમાં નાખેલી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે 4 ટાંકી અને 2 બુસ્ટર વિસ્તારમાં પાણી મળશે નહીં. બાપોદ, તરસાલી, જી.આઈ.ડી.સી, સોમાં તળાવ, કપુરાઈ, વિસ્તાર માં 30 એમ.એલ.ડી પાણી મળશે નહીં. 9 દીવસ બાદ કોર્પોરેશનની ટિમને લીકેજ મળ્યું.
Nov 4,2019, 9:20 AM IST
વડોદરા
વડોદરામાં 5 દિવસ સુધી પાણી કાપ, 8 ઓક્ટોબર સુધી નહી મળે પાણી
વડોદરામં પાંચ દિવેસ પાણી કાપ મુકવામાં આવ્યો છે. ત્યારે 8 ઓક્ટોબર સુધી વડોદરાવાસીઓને પાણી મળશે નહીં.
Oct 4,2019, 12:09 PM IST
રાજકોટ
રાજકોટમાં પાણીકાપ, વિગતો જાણવા કરો ક્લિક
રાજકોટમાં 4 વોર્ડમાં આજે પાણી મળશે નહી. આજે સમારકામને લઈને રાજકોટના 4 વોર્ડમાં આજે પાણીકાપ મુકવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા સમારકામને લઈને આજે પાણીકાપ મુકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Sep 26,2019, 15:40 PM IST
Ahmedabad
જુઓ અમદાવાદ AMCએ કેમ જાહેર કર્યો પાણીકાપ
22 જુલાઈએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સર્જાશે પાણીકાપ.
Jul 20,2019, 16:30 PM IST
gir
ગીર: જુઓ સિંચાઈ વિભાગની નીતિ સામે ખેડૂતો કેમ રોષે ભરાયા
ગીરમાં હિરણ 2 ડેમમાં ઉદ્યોગોનો પાણીકાપ હટાવતા ખેડૂતો રોષે ભરાયા છે.તાલાલા વેરાવળનાં 23 ગામમાં ખેડૂતો સિંચાઇના પાણી માટે માગ કરી રહ્યા છે. એવામાં સિંચાઇ વિભાગે ઉદ્યાગોને પાણી આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખળભળાટ મચ્યો છે. ઇન્ડિયન રેયોન અને GHCL પર પાણીકાપ મુકાયો હતો. સિંચાઇ વિભાગની નીતિ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ 23 ગામમાં સિંચાઇનું પાણી છોડવા માટે રજૂઆત કરી છે.અને જો ખેડૂતોની માગ નહિં સ્વીકારાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે.
Jul 17,2019, 15:02 PM IST
રાજકોટ
રાજકોટમાં પાણી કાપ, ક્યાં વિસ્તારમાં નહીં આવે પાણી? જાણવા કરો ક્લિક
રાજકોટમાં પુનિતનગર ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના કારણે પાંચ વોર્ડમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે.
Jul 9,2019, 13:13 PM IST
રાજકોટ
રાજકોટમાં પાણી કાપ
રાજકોટમાં પાણી કાપ. ન્યારી મેઇનની પાઇપલાઇન સપ્લાય બદલાવાને પગલે લેવાયો નિર્ણય.
Jun 23,2019, 11:40 AM IST
સુરત
સુરત: પાણી સાચવીને વાપરજો, પાણી કાપનું સંકટ? જુઓ વીડિયો
સુરતમાં પાણીકાપની શક્યતા. જો 15 જૂન સુધી વરસાદ ન પડે તો 10 ટકા પાણીકાપ લાદી શકાય છે.
May 31,2019, 12:39 PM IST
રાજકોટ
રાજકોટમાં પાણીકાપની સ્થિતિ
રાજકોટમાં આજે 4 વોર્ડમાં પાણીકાપ મુકવામાં આપ્યો છે. ન્યારી પમ્પિંગ સ્ટેશનમાં સમસ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે બે લાખ જેટલા લોકોને એની અસર થશે.
May 4,2019, 10:40 AM IST
Trending news
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય