हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vasundhara Raje Scindia
Vasundhara raje scindia News
Chunav Result 2023
Rajasthan: વસુંધરા રાજેના CM બનવાના માર્ગમાં મોટો અવરોધ બનશે જયપુરનો શાહી પરિવાર
Rajasthan Election Result: રાજસ્થાનમાં મહારાણી તરીકે જાણીતા વસુંધરા રાજે સિંધિયા પાસેથી મુખ્યમંત્રીની ખુરશી ગુમાવી શકે છે. તેમના માટે 'રાજકુમારી' મોટો પડકાર બની શકે છે.
Dec 3,2023, 15:54 PM IST
Princes Diya Kumari
લંડનથી ભણેલી, અબજોપતિ અને રાજવી પરિવાર સાથે સંબંધ... કોણ છે દિયા કુમારી?
દિયા કુમારી 10 વર્ષ પહેલા ભાજપમાં જોડાઈ હતી. તે પછી તે ઝડપથી આગળ વધી. હવે તેમને રાજસ્થાનમાં મોટી ભૂમિકા આપવાની અટકળો ચાલી રહી છે.
Oct 7,2023, 18:06 PM IST
Vasundhara Raje
વસુંધરા રાજેની કુંડળીમાં છે શત્રુહંત રાજયોગ, લાખોમાં હોય છે એક આવી કુંડળી
કેટલાક લોકો પોતાનું નસીબ જાતે બનાવે છે તો કેટલાક નસીબ લઈને જન્મે છે. આવું જ કંઈક વસુંધરા રાજેની કુંડળીમાં જોઈ શકાય છે. લાખોમાંથી માત્ર એકની જ આવી કુંડળી હોય છે. કર્ક રાશિમાં જન્મેલી વસુંધરા રાજે માટે વર્ષ 2023 લકી સાબિત થઈ શકે છે.
May 8,2023, 14:49 PM IST
bjp
રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું, વસુંધરા રાજેનો ગેહલોતને ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નતા વસુંધરા રાજેએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પલટવાર કરતા તેમને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પૂર્વ સીએમ રાજેએ ગેહલોતના એ દાવા પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે વસુંધરા રાજે અને અન્ય બે ભાજપ નેતાઓએ સચિન પાયલટના બળવા દરમિયાન 2020માં તેમની (ગેહલોત સરકાર) સરકારને બચાવવામાં મદદ કરી હતી.
May 8,2023, 10:37 AM IST
Ashok Gehlot
રાજસ્થાનના CM અશોક ગેહલોત અને BJP નેતા વસુંધરા રાજે કોરોના પોઝિટિવ
Rjajasthan News: રાજસ્થાનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજેને પણ કોરોના થયો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Apr 4,2023, 19:46 PM IST
Vasundhara Raje
કનિકા ઉપરાંત વસુંધરા રાજે, દુષ્યંતસિંહ અને યુપીનાં સ્વાસ્થય મંત્રી સેલ્ફ આઇસોલેટેડ
સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થઇ ચુક્યા છે. કનિકા 15 માર્ચે લંડનથી લખનઉ પરત ફરી હતી. મળતી માહિતી અનુસાર, લખનઉમાં કોંગ્રેસનાં પૂર્વ સાંસદ જતિન પ્રસાદનાં પરિવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કનિકા કપૂરે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) અને તેના પુત્ર દુષ્યંત સિંહ (Dushyant Singh) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કનિકાનાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવવા અંગે વસુંધરા રાજેએ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે સેલ્ફ આઇસોલેશનમાં ગયા હોવાની વાત કરી છે.
Mar 20,2020, 18:41 PM IST
વસુંધરા રાજ સિંધિયા
શરદ યાદવ પહેલા બોલ્યા: ‘વસુંધરાને આરામ આપો’, હવે કહ્યું: ‘માફી માગુ છું’
વસુંધરાએ રોષ વ્યક્ત કર્યા બાદ શરદ યાદવે કહ્યું છે કે, ‘મારો તેમની (વસુંધરા) સાથે ઘણો જુનો પારિવારિક સંબંધ છે. જો મારા શબ્દોથી તેમને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. હું તેમને પત્ર પણ લખીશ.
Dec 8,2018, 16:44 PM IST
Trending news
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે