हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
63/ 1
(24.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique Ganpati Idol
Unique ganpati idol News
Navsari
નવસારીના પરિવારે ગણપતિ બાપ્પાને ટ્રેનમાં બેસાડ્યા, તસવીરો જોઈને નહિ થાય વિશ્વાસ
Navsari News ધવલ પારેખ/નવસારી : ગણેશોત્સવમાં વિઘ્નહર્તાના દર્શને આવતા ભક્તોને આકર્ષવા મંડપમાં વિવિધ ડેકોરેશન કરવામાં આવે છે, પરંતુ હવે વ્યક્તિગત રીતે પણ ઘરે બાપ્પાની ભવ્ય ડેકોરેશન સાથે પધરામણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. નવસારીના વિજલપોરના કોરી પરિવારે નવસારી રેલ્વે સ્ટેશન સાથે જ મેમુ ટ્રેનના ડબ્બામાં સ્થાપિત કરેલા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણપતિજી શહેરમાં જાણિતા બન્યા છે.
Sep 22,2023, 15:45 PM IST
surat
2655 કિલો સાબુમાં કંડારાયા ગણેશજી, વિસર્જનના દિવસે આ સાબુ ગરીબ બાળકોને અપાશે
Ganpati Made from Soap ચેતન પટેલ/સુરત : દેશમાં પ્રથમવાર 2655 કિલો સાબુ પર ચંદ્રયાન ત્રણ અને ગણેશજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈ સુરતની ડેન્ટિસ્ટ દ્વારા વિશાળકાય સાબુ પર ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. માત્ર ગણેશજી જ નહીં પરંતુ ચંદ્રયાન ત્રણ ઈસરોની ઉપલબ્ધિ આ થીમ પર જોવા મળશે. દસ દિવસ પૂજા અર્ચના બાદ આ સાબુ માંથી બનાવેલ અનોખા ગણેશજીને પ્રસાદ રૂપે સ્લમ એરિયામાં આપવામાં આવશે જેથી સ્વચ્છ ભારત અભિયાનને પણ વેગ મળી શકે
Sep 20,2023, 11:48 AM IST
Trending news
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?
Earths inner core
ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ
Internet
મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ
Gold rate today
ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?
gujarat
પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી..
gujarat government
ગુજરાતની અમેરિકાવાળી! ગેરકાયદેસર રહેતા 15 બાંગ્લાદેશીને પકડી ડિપાર્ટ કર્યા
PM Modi Plane
PM મોદીના પ્લેન પર હુમલો કરી શકે છે આતંકી, મુંબઈ પોલીસ મળી ધમકી
Nitin Gadkari
માત્ર એક જ વાર કરો પેમેન્ટ...પછી ગમે ત્યારે ફ્રીમાં કરી શકશો ટોલ ક્રોસ