हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unique achievement
Unique achievement News
breaking news
હિંમતનગરના યુવાનની અનોખી સિદ્ધિ; ટચુકડા પતંગ અને ફિરકી બનાવી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
હિંમતનગર શહેરમાં રહેતા અને એકાઉન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારે ટચુકડા પતંગ અને ફિરકી બનાવી લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શહેરને ગૌરવ અપાવ્યું છે.
Jan 13,2024, 15:36 PM IST
gujarat
સિદ્ધિ: જામનગરના વૃદ્ધે 62માં વર્ષે દોડવાની શરૂઆત કરી, 9 વર્ષમાં મેળવ્યા 75 મેડલ
જામનગરમાં વૃદ્ધ અવસ્થાએ પણ યુવા દોઢ વીરની છાપ ધરાવતા મનસુખભાઈ નાકરાણીએ 27 સ્પર્ધામાં એક થી ત્રણમાં નંબર મેળવે છે. ઉપરાંત સાયન્સ એથલેટીક્સ ક્લબ દ્વારા વર્ષ 2022માં 20 કિલોમીટર રનીંગ/ વોકિંગ સ્ટેજ 3 માં 1515 કિલોમીટરની ઇવેન્ટ પૂર્ણ કરી છે.
Oct 8,2022, 15:50 PM IST
unique achievement
યોગની અનોખી સિદ્ધિ સાધકે 200 ML જંતુનાશક દવા પીધી છતા પણ કાંઇ થયુ નહી
આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વના 193 દેશો સાથે વિવિધ સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ ખાતે યોગનો પ્રાયોગીક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહર્ષિ પતંજલિ કૃત યોગસૂત્રમાં વિભૂતિપાદમાં વર્ણિત સિદ્ધિઓનું ડેમો બતાવવામાં આવ્યું હતું. નિખિલ મહેશ્વરી નામના યુવાન દ્વારા પોતાની છાતી પરથી ફોર વ્હીલર ચલાવવામાં આવી હતી અને 200 ml જંતુનાશક ઝેર પીવામાં આવ્યું હતું.
Jun 21,2022, 22:43 PM IST
unique achievement
અમદાવાદ સિવિલની અનોખી સિદ્ધિ: અંગદાનના મહાઅભિયાન અંતર્ગત 60 મું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં 60 મું અંગદાન થયું. 35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું છે. અત્યાર સુધીમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ, 10 હ્યદય, 4 હાથ અને 8 ફેફસા મળીને 184 અંગોના દાન થકી 163 જરૂરિયાતમંદોનું જીવન બદલાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના અંગદાનથી 163 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા 60 માં અંગદનની વાત કરીએ તો, ખેડાના 35 વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
May 14,2022, 23:01 PM IST
Ahmedabad
સોનલ પટેલની અનોખી સિદ્ધિ; ગુજરાતની વધુ એક પેરાખેલાડીએ દેશને અપાવ્યું મેડલ
ફાઇનલમાં ગુજરાતની જોડીએ ઇજિપ્તના ફાતમા હુસૈન અને મોહમ્મદ સમેશ ઇદ સાલેહ સામે ગ્રૂપ-3ની મેચના પરાજયનો બદલો લઈને 7-11, 11-9, 12-10, 11-7થી વિજય હાંસલ કર્યો હતો. આ સફળતાએ સોનલને ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ અપાવ્યું હતું.
Apr 4,2022, 9:23 AM IST
unique achievement
વેક્સિનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ: એક વર્ષમાં રાજ્યમાં 10 કરોડ વેક્સિન ડોઝ અપાયા
કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કર્યા છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે 16મી જાન્યુઆરી-2021થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યાર બાદ આ વધારે એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
Feb 8,2022, 23:12 PM IST
unique achievement
અંગદાન બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલે 13 મહિનામાં મેળવી અનોખી સિદ્ધિ
સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે "સેવાની શતાબ્દી" થઈ. ડિસેમ્બર 2021 થી શરૂ થયેલ અંગદાનને 13 મહિના પૂર્ણ થયા. આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી 105 અંગો મળ્યા જેના થકી 90 લોકોને નવજીવન મળ્યું છે. તો સાથે જ છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા પણ મળી છે.
Feb 6,2022, 22:59 PM IST
US could not do
અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું,આંકડા જોઇ છાતી ગજગજ ફૂલશે
વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર ૧૦૦ ની વસ્તીએ ગુજરાતમાં ૧૬૯.ર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. જે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધારે છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.ર વેક્સિન ડોઝ અપાયા છે, તેની તુલનાએ ફ્રાન્સમાં ૧૬૬.૯, યુ.એસ.એ માં ૧૩૮.૪, જર્મની ૧પ૩.૬, કેનેડા ૧૬૪.૭, ઇટલી ૧પ૯, નેધરલેન્ડ ૧૬૮.૮ ડોઝની સંખ્યા ધરાવે છે.
Dec 6,2021, 18:32 PM IST
unique achievement
ગુજરાતની રસીકરણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ, ટુંકમાં જ સાડા ત્રણ કરોડ ડોઝ પુર્ણ થશે
Aug 6,2021, 4:18 AM IST
unique achievement
અનોખી સિદ્ધિ: સિવિલ હોસ્પિટલે હાડકાનાં કેન્સરની સચોટ સારવાર બનશે શક્ય
સિવિલમાં આવેલા કેન્સર વિભાગના તબીબોની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. દ્વારકાની 7 વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું બહાર કાઢી તેમાંથી ટ્યુમર દુર કરી 6 કલાકની સર્જરી બાદ હાડકું ફરી ફીટ કરાયું છે. આ ઓપરેશન માટે પ્રથમવાર થ્રીડી પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. થાપાનું હાડકું ટેક્નોલોજીથી કાઢી તેને કેન્સર મુક્ત કરાયું. બાળકીનું હાડકું પાછું પ્લેટ અને સ્ક્રુની મદદથી સફળતાપૂર્વક ફીટ કરાયું છે. રૂપિયા 8 થી 10 લાખમાં થતું ઓપરેશન કેન્સર વિભાગ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.
Feb 3,2020, 17:13 PM IST
Trending news
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન