हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Two injured
Two injured News
three killed
નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણના મોત, ગોબલજ પાસે 2 ના મોત
જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે. નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે. જ્યારે ગોબલજ પાસે ઇનોવા કાર પલટી જવાના કારણે બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. પોલીસ દ્વારા હાલ તો બંન્ને ઘટના અંગે કેસ દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.
Jun 5,2022, 22:12 PM IST
Ahmedabad
Ahmedabad: કાણેટી ગામ ના નિર્માણાધીન અંડરબ્રિજમાં મજૂર દટાતા મોત, બે ઇજાગ્રસ્ત
અમદાવાદના શેલા નજીક આવેલા કાણેટી ગામ પાસે બપોરના સુમારે નિર્માણાધીન અંડર બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે એક મજુરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરોને હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.
Feb 26,2021, 20:29 PM IST
Two Died
તારાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી ગાડીને ટક્કર મારી હતી. જ્યારે બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી. બંન્ને બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓનાં શરીર અને માથાના ભાગે ઘા પડ્યા હતા. આ બંન્ને બનાવો અંગે પોલીસ દ્વારા ટ્રક અને ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Jan 2,2020, 18:49 PM IST
Two injured
રાજકોટના હડમતિયા ગામમાં ફાયરિંગ, એક મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
રાજકોટ-હડમતિયા ગામમાં સામાન્ય બાબતમાં નિવૃત આર્મીમેને લાયસન્સવાળા હથિયાર વડે ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગમાં એક મહિલા સહિત બે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દારૂના નશામાં પિતરાઇ ભાઇ પર જ ફાયરિંગ કર્યુ હતું.
Dec 14,2019, 15:25 PM IST
પાંથાવાડા
પાંથાવાડામાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર હિંસક હુમલો, એકનું મોત, બેને ઇજા
પાંથાવાળાના ભાંડત્રા ગામે રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર અંગત અદાવતમાં એક મહિલા સહિત 3 લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવારના ત્રણ સભ્યોમાંથી એક આધેડ વ્યક્તિનું મોત થયું હતું
Apr 20,2019, 11:13 AM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા
બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા.
Jan 15,2019, 16:34 PM IST
surat
સુરતના પાંડેસરામાં બ્લાસ્ટ, 2 ગંભીર રીતે ઘાયલ
Surat Two injured in LPG cylinder blast in Pandesara Zee 24 Kalak
Dec 17,2018, 16:20 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા