हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Turkiye Earthquake
Turkiye earthquake News
Uttarakhand earthquake
ભારતમાં પણ તુર્કી જેવા ભૂકંપનો ખતરો? આ રાજ્ય માટે વૈજ્ઞાનિકે જાહેર કરી મોટી ચેતવણી
તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે અને ભૂકંપના ઝટકા બંધ થયા નથી. આ વચ્ચે ભારતમાં ખતરનાક ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Feb 21,2023, 22:42 PM IST
earthquake
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી
સેન્ટ્રલ અંતાક્યામાં ભૂકંપ બાદ વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અંતાક્યામાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા અને ઘણી ઇમારતો નાશ પામી હતી. રોઇટર્સના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ તુર્કીની બચાવ ટુકડીઓ વિસ્તાર તરફ જતી જોવા મળી હતી.
Feb 20,2023, 23:47 PM IST
Turkiye Earthquake
મદદના નામે નાપાક હરકત, તુર્કીએ ગયા વર્ષે મોકલેલી રાહત સામગ્રી જ પાકે પાછી ફટકારી!
Turkiye Syria Earthquake: પાકિસ્તાને તુર્કીને જે રાહત સામગ્રી મોકલી છે તેમાં 21 કન્ટેનરનો સમાવેશ થાય છે, જેમાં શિયાળાના તંબુ, ધાબળા અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.
Feb 19,2023, 9:22 AM IST
Turkiye Earthquake
તુર્કીમાં 6 દિવસ બાદ કાટમાળમાંથી જીવતો નીકળ્યો માણસ, રેસ્ક્યુ ટીમ પણ ચોંકી
Turkiye Earthquake: ભૂકંપ પછીના લગભગ 149 કલાક પછી તુર્કીયના દક્ષિણપૂર્વના હેટમાં એક રોમાનિયાની રેસ્ક્યૂ ટીમે મુસ્તુફા નામના એક 35 વર્ષીય વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢ્યો છે. એક ખાનગી ચેનલે આ સમાચાર બ્રોડકાસ્ટ કર્યા હતાં.
Feb 12,2023, 15:57 PM IST
ndrf
ભૂકંપમાં 19 હજારથી વધુ લોકોના મોત, ભારતીય રેસ્ક્યૂ ટીમે 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો
Turkiye News: ભૂકંપથી પ્રભાવિત તુર્કિએના ઘણા વિસ્તારમાં લોકો સુધી રાહત સામગ્રી પહોંચી નથી. તેવામાં ભારત તરફથી શરૂ કરવામાં આવેલું ઓપરેશન દોસ્ત ત્યાં ઘણી મદદ પહોંચાડી રહ્યું છે. એનડીઆરએફની ટીમ લોકોના જીવ બચાવી રહી છે.
Feb 9,2023, 22:18 PM IST
syria
તુર્કિએ ભૂકંપમાં ફસાયા 10 ભારતીય, એક લાપતા, વિદેશ મંત્રાલયે આપી માહિતી
Turkiye-Syria Earthquake: તુર્કિએમાં આવેલા ભૂકંપને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તમામ દસ ફસાયેલા ભારતીયો સુરક્ષિત છે.
Feb 8,2023, 22:38 PM IST
Turkey Earthquake
જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે તબાહી
Turkey Earthquake: તુર્કી-સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. ગુજરાતનો આ વિસ્તાર પણ ભૂકંપના ઝોન 5માં આવે છે.
Feb 8,2023, 11:01 AM IST
earthquake
'વિનાશકારી ભૂકંપથી તુર્કિએ-સીરિયામાં 2.3 કરોડ લોકો પ્રભાવિત,' WHOનો મોટો દાવો
Turkiye News: ભૂકંપના કારણે એકલા તુર્કીમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ એર્દોગને દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
Feb 7,2023, 23:28 PM IST
Trending news
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા