हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Thiruvananthapuram
Thiruvananthapuram News
Ind vs Aus
ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન, બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું
યશસ્વી જાયસવાલ, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની અડધી સદી બાદ રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને પરાજય આપી શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
Nov 26,2023, 22:52 PM IST
Kerala
ધોરણ-10ની એક વિદ્યાર્થિનીએ ઘરમાંથી 75 તોલા સોનાની ચોરી કરી મિત્રોને ગિફ્ટમાં આપી
યુવતીને ખ્યાલ હતો કે તેના ઘરમાં સોનું રાખેલું છે. તેણે બધાની નજરથી બચીને આશરે 37 લાખ રૂપિયાની કિંમતનું 75 તોલા સોનું ઘરમાંથી કાઢ્યુ અને સોશિયલ મીડિયા ફ્રેન્ડને ગિફ્ટ કરી દીધું.
Sep 7,2021, 15:29 PM IST
Zika virus
Corona મહામારી વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરલમાં સામે આવ્યા 13 કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ઝીકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં સક્રિય હોય છે. આ પ્રથમવાર 1947માં યુગાન્ડાના વાંદરામાં જોવા મળ્યો હતો.
Jul 8,2021, 20:30 PM IST
Thiruvananthapuram
ભારતનું એક એવું શહેર જ્યાં 21 વર્ષીય છોકરી બની શકે છે દેશની સૌથી યુવા મેયર
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (MCP)એ 21 વર્ષીય આર્યા રાજેન્દ્રને મેયર ઉમેદવાર તરીકે પસંદ કરી છે. પાર્ટીની જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિએ તેની ઉમેદવારીને મંજૂરી આપી છે. આર્યા રાજેન્દ્ર વીએસસી ગણિતની વિદ્યાર્થીની છે અને પાર્ટીની છલા ક્ષેત્ર સમિતિની સભ્ય છે
Dec 25,2020, 19:56 PM IST
આખલા
થિરુવનંતપુરમમાં આખલાઓ વચ્ચે ભીષણ લડાઈ, વીડિયો થયો વાઇરલ
થિરુવનંતપુરમમાં આખલાઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ લડાઈમાં એક યુવાનને ઇજા પણ પહોંચી છે.
Jul 29,2019, 10:30 AM IST
Kummanam Rajasekharan
Kerala Exit Poll 2019:ભાજપ પ્રથમ વખત ખોલશે ખાતુ, થરુરને મોટો ઝટકો
આ વખતની ચૂંટણીમાં ભાજપ કેરળમાં પોતાનું ખાતુ ખોલવામાં સફળ રહેશે, કેરળમાં 20 લોકસભા સીટો છે અત્યાર સુધી ભાજપ ક્યારે પણ કેરળમાં એક પણ સીટ જીતી શક્યું નથી
May 20,2019, 0:17 AM IST
shashi tharoor
લોકસભા: ટોમ વડક્કન બાદ શશિ થરૂરનાં માસા-માસી પણ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ ભાજપને કેરળમાં વધારે એક સફળતા મળી છે, શશિ થરૂરની માંના બહેન શોભના શશિકુમાર અને તેમના પતિ શશિકુમાર ભાજપમાં જોડાઇ ગયા
Mar 15,2019, 22:29 PM IST
સબરીમાલા મંદિર
સબરીમાલા: જો મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તો અમે તાળા મારી દઈશું-મુખ્ય પૂ
સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં આજે પણ મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહીં.
Oct 19,2018, 14:18 PM IST
વિસ્તાર એરલાઇન્સ
પૂર પીડિતોની મદદ માટે જવા માંગો છો કેરલ, આ એરલાઇન્સ આપી રહી છે મફત ટિકીટ
રાહત અને બચાવનું મિશન ખતમ થયા બાદ વિસ્તારા એરલાઇન્સ આ પ્રતિનિધિઓની વાપસી માટે તિરૂઅનંતપુરમથી દિલ્હી અને ચેન્નઇ માટે નિ:શુલ્ક એર ટિકીટ ઉપલબ્ધ કરાવશે.
Aug 22,2018, 11:00 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો