हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Thailand Tour
Thailand tour News
india
શોખિન ગુજરાતીઓના બધા શોખ આ એક જગ્યાએ થઈ જાય છે પૂરા! તમે જોઈ આવ્યા કે નહી
gujarati in Bangkok thailand: થાઈલેન્ડના બેંગકોકની નાઈટ જુઓ તો તમે દુનિયા ભૂલી જાઓ છે. લોકો બીજી દુનિયામાં આવ્યાનો અહેસાસ કરે છે. નાઈટલાઈફના શોખીનો માટે આ સ્થળ જન્નતથી ઓછું નથી. દર વર્ષે દુનિયાભરમાંથી હજારો પર્યટકો અહીં આવે છે. આખે આખા ગ્રૂપ અહીં માત્ર નાઈટલાઈફ જોવા આવે છે. બેંગકોકનો ખાઓ સાન રોડની રોનક જોવા જેવી હોય છે. આ એરિયામાં ઢગલાબંધ હોટલો આવેલી છે. જે પ્રમાણમાં સસ્તી છે. ઓછા ખર્ચમાં રહેવાનુ સ્થલ શોધતા લોકો માટે આ બેસ્ટ સરનામું છે. ખાઓ સાન રોડ એરિયામાં તમામ બાર, રેસ્ટોરન્ટથી લઈને દુકાનો અને ટ્રાવેલ એજન્ટ્સ મળી રહે છે.
Sep 16,2023, 17:23 PM IST
india
ભારતનું મીની થાઈલેન્ડ! વિદેશમાં ફરતા હો એવો કરાવશે અનુભવ, કહેવાય છે ગુચ્ચુ પાની
Mini Thailand In India: આમ તો દેહરાદુનમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ અહીંયાનું એક સ્થળ એટલું જોરદાર છે કે અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. દહેરાદૂનમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડ પણ કહેવાય છે. દેહરાદુનના મીની થાઈલેન્ડમાં પહોંચીને તમે થાયલેન્ડ પ્રવાસ કર્યા જેવો જ અનુભવ કરી શકો છો.
Sep 16,2023, 16:29 PM IST
Thailand Tour
થાઈલેન્ડનું નામ પડતા જ કેમ પુરુષો થઈ જાય છે 'પાગલ'? અહીં એવો શું ખજાનો છુપાયેલો છે?
Thailand Tour: થાઈલેન્ડ, બસ આ નામ પડતાની સાથે જ મન અને મગજ જાણે પ્રફૂલિત થઈ જાય છે. દરેક પુરુષની ઈચ્છા હોય છે અહીં જવાની, પણ સવાલ એ થાય છેકે, અહીં એવું તે શું જોવા મળશે....
Sep 13,2023, 13:49 PM IST
Thailand
Thailand જઈ મીટીંગના બહાને હોટલનો રુમ રાખી ન કરવાનું કામ કરતાં ઝડપાયા 80 ભારતીય
80 Indians Arrested In Thailand: ભારતીયો માટે આ સમગ્ર આયોજન 32 વર્ષીય એક થાઇ મહિલાએ કર્યું હતું. આ મહિલાએ કરેલા આયોજનનો બધો જ સામાન પણ ભારતથી લાવવામાં આવ્યો હતો. રુમમાં આવેલા લોકોને ખાસ સર્વિસ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
May 2,2023, 12:10 PM IST
Thailand Tour
થાઈલેન્ડ ફરવા માટે શાનદાર તક!, માત્ર આટલા રૂપિયામાં ફરો બેંગકોક અને પટ્ટાયા
Thailand Spring Festival Tour Ex Kolkata: જાન્યુઆરીના મહિનામાં જો તમે થાઈલેન્ડની શાનદાર ટ્રિપ કરવા માંગતા હોવ તો IRCTC એ તમારા માટે એક સરસ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 5 રાત અને 6 દિવસની થાઈલેન્ડ ટુર કરવા મળશે. આ પેકેજનું નામ IRCTC તરફથી થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટુર એક્સ કોલકાતા રાખવામાં આવ્યું છે.
Jan 11,2023, 12:53 PM IST
Trending news
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
Devayat Khavad
ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલો, વિવાદિત કલાકાર ફરી વિવાદમાં આવ્યો