हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tata Group Stocks
Tata group stocks News
Tata Group Stocks
રોકાણકારો મુંઝાયા ! 75ની નીચે આવ્યો TATAનો આ શેર, 74 % ઘટ્યો ભાવ, 290 હતી કિંમત
TATA Share Fall: ટાટા ગ્રૂપની આ કંપનીના શેર સતત ફોકસમાં છે. કંપનીનો શેર 3% ઘટીને 72.61 રૂપિયા થયો હતો. કંપનીના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 10% અને એક મહિનામાં 2% વધ્યા છે. ટાટાનો આ શેર છ મહિનામાં 20% ઘટ્યો છે. જાન્યુઆરી 2022માં કંપનીના શેર 290 રૂપિયાના ભાવે હતા. એટલે કે અત્યાર સુધીમાં તેમાં 74 ટકાનો ઘટાડો થયો છે.
Feb 6,2025, 15:08 PM IST
Tata Group Stocks
ટાટા ગ્રૂપની આ કંપનીને થયું 21 કરોડ રૂપિયાનું નુકસાન, 52 સપ્તાહના લો લેવલે પહોંચ્યો
Expert Sell Advice: ટાટા ગ્રુપની આ કંપનીનો શેર 04 ફેબ્રુઆરીના રોજ 4 ટકાથી વધુ તૂટ્યો છે. નબળા પરિણામોથી નિરાશ થયેલા રોકાણકારો આજે શેર વેચીને બહાર નીકળી રહ્યા છે. આજે 930.10 પર ખુલ્યા બાદ આ શેર 900.70 રૂપિયાની 52 સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો હતો.
Feb 4,2025, 11:37 AM IST
Tata Group Stocks
TATA ના આ શેરે ઝુનઝુનવાલાને કર્યા માલામાલ ! 2 દિવસમાં કરી 261 કરોડની કમાણી
TATA Share: રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર શુક્રવારે NSE પર શેર દીઠ 3,368.40 રૂપિયા પર બંધ થયો હતો. આજે એટલે કે 03 ફેબ્રુઆરીના રોજ તે 3,642.55 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. જેના કારણે રેખા ઝુનઝુનવાલાની નેટવર્થમાં 261 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
Feb 3,2025, 12:26 PM IST
Gujarati News
ટાટાના આ શેર પર અચાનક તૂટી પડ્યા રોકાણકારો, બજેટ પહેલા સતત ઘટી રહ્યા હતા ભાવ
Tata Group stock: જાન્યુઆરીમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ પર સૌથી ખરાબ દેખાવ કરનાર ટાટા ગ્રૂપના આ શેરે ફેબ્રુઆરી મહિનામાં મજબૂત શરૂઆત કરી છે. નિફ્ટી 50 ઇન્ડેક્સ પર આ શેર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શેર બન્યો.
Feb 1,2025, 16:39 PM IST
Tata Power
ટાટાનો આ સુતો શેર અચાનક જાગ્યો, ભાવમાં રોકેટની સ્પિડે વધારો, ₹356 પર પહોંચી કિંમત
Tata Company Share: ટાટા ગ્રુપનો આ શેર આજે મંગળવારે અને 14 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને રૂ. 356.80ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. તેનો અગાઉનો બંધ ભાવ રૂ. 340.10 હતો.
Jan 14,2025, 14:16 PM IST
Ratan Tata
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દો
Tata Stock To Sell: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
Jun 10,2024, 12:18 PM IST
Ratan Tata
ટાટાના આ શેરે ભરી ઉડાન, 1.85 રૂપિયાવાળા શેરે કોથળા ભરીને રૂપિયા કમાઇ આપ્યા
TTML Share Price: આ સ્ટોકાં ધૈર્ય રાખનાર રોકાણકારોને કરીને માલામાલ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન ટીટીએમએલે 2926 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. શરૂઆતથી અત્યાર સુધી આ 1079 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. છ જુલાઇ 2001 ના રોજ આ સ્ટોક 7.34 રૂપિયાનો હતો.
Apr 23,2024, 14:29 PM IST
Ratan Tata
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ
Tata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ત્રિમાસિક પરિણામ દરમિયાન કંપનીના પ્રોફિટમાં વર્ષ દર વર્ષે (YoY) આધાર પર 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ 321.2 કરોડ રૂપિયા પર આવી ગયો.છે. બોર્ડે 31 માર્ચ 2024 ના સમાપ્ત નાણાકેય વર્ષ માટે 16.70 રૂપિયા પ્રતિ શેરના ફાઇનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે.
Apr 22,2024, 13:14 PM IST
Tata Group
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે 793.25 પોઈન્ટ એટલે કે 1.06 ટકા ઘટીને 74,244.90 ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 848.84 પોઈન્ટ્સ અથવા 1.13 ટકા ઘટીને 74,189.31 પોઈન્ટ્સ પર સરકી ગયો હતો.
Apr 14,2024, 16:25 PM IST
Trending news
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે