हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
10/ 0
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
T-Series
T series News
Tishaa
T-Series ના Co-Owner કૃષ્ણકુમારની દીકરીનું નિધન, 21 વર્ષની વયે કેન્સર સામે હારી જંગ
T-Series Co-Owner Krishan Kumar Daughter Death: ટી સિરીઝના માલિક ભૂષણકુમારની પિતરાઈ બહેન અને કોઓનર અને અભિનેતા રહી ચૂકેલા કૃષ્ણકુમારની પુત્રી તિશાનું નિધન થયું છે. તિશા માત્ર 21 વર્ષની હતી અને છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે જંગ લડી રહી હતી.
Jul 19,2024, 13:19 PM IST
Animal Controversy
એનિમલ ફિલ્મને લઈ ટી-સીરીઝ અને નેટફ્લિક્સ વિરુદ્ધ કોર્ટે જાહેર કર્યું સમન્સ
Animal Film Controversy: એનિમલ ફિલ્મને લઈને સિને 1 સ્ટુડિયોએ કેસ ફાઈલ કર્યો છે. તેનો દાવો છે કે તેમના પ્રોડક્શન હાઉસ અને ટી સીરીઝ વચ્ચે સહમતિ થઈ હતી કે ફિલ્મના પ્રોફિટમાંથી તેમને 35% પ્રોફિટ આપવામાં આવશે. પરંતુ ટી સીરીઝે બધી જ કમાણી પોતાની પાસે રાખી લીધી છે અને આ અંગે કોઈ જાણકારી પણ આપી નથી.
Jan 20,2024, 12:21 PM IST
Ganesh Mahotsav 2023
સિદ્ધાર્થથી શ્રદ્ધા સુધીના સિતારાઓ બાપ્પાના દર્શન માટે T-Seriesની ઓફિસે પહોંચ્યા
T-Series Office Ganpati Bappa: દેશભરમાં અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને માયાનગરી મુંબઈની તો વાત જ કંઈક અલગ છે. એમાંય ખાસ કરીને બોલીવુડના સિતારાઓ અને સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાને ખુબ માનતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા, ગણેશ મહોત્સવ અંતર્ગત મુંબઈમાં બાપ્પાના દર્શન કરવા માટે મુકેશ અંબાણી અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે સ્ટાર્સનો મેળાવડો હતો. બોલિવૂડ સ્ટાર્સે ત્યાં પહોંચીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા અને ઘણા ફોટા ક્લિક કરાવ્યા હતા. હવે આ સ્ટાર્સ બાપ્પાના દર્શન કરવા ટી-સીરીઝની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન આ સ્ટાર્સે ન માત્ર કેમેરાની સામે જોરદાર પોઝ આપ્યો પરંતુ તેમના આઉટફિટ્સ પણ ફ્લોન્ટ કર્યા. તસવીરોમાં જુઓ કયો સ્ટાર કઈ અંદાજમાં બાપ્પાના દર્શને પહોંચ્યો.
Sep 28,2023, 12:38 PM IST
Pratik Gandhi
SCAM 1992 બાદ ગુજ્જુ બોય પ્રતિક ગાંધીની તો લોટરી લાગી, વધુ એક મોટા બેનરની ફિલ્મ મળી
ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર પ્રતિક ગાંધીની આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલબાલા છે, પ્રતિક પાસે SCAM 1992 બાદ અનેક મોટા પ્રોજેક્ટ છે, ત્યારે પ્રતિક ગાંધી ફરી હંસલ મહેતા સાથે કામ કરશે. પ્રતિક ગાંધી હવે T SERIESના નેજા હેઠળ બનનારી ફિલ્મમાં 'કોમન મેન' બનવા જઈ રહ્યો છે. જો કે ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થયું નથી.
Aug 10,2021, 18:30 PM IST
Bolo Indya
Google પ્લે સ્ટોરમાંથી હટાવાઈ આ ઇન્ડિયન એપ, 70 લાખ યૂઝર્સ થશે પ્રભાવિત
ગૂગલ પ્લે સ્ટોરે મ્યુઝિક કંપની ટી-સીરીઝના copyright ભંગની ફરિયાદના આધારે સ્વદેશી સોશિયલ મીડિયા એપ બોલો ઈન્ડિયાને પ્લે સ્ટોરથી હટાવી દીધી છે
Jun 24,2021, 0:31 AM IST
ભારત
સલમાનના ફેન્સ માટે આ દિવસ રહેશે ખાસ, આ દિવસે ફૂલ એન્ટરટેનમેંટ
સલમાનના પ્રશંસકો માટે 5 જૂન એકદમ ખાસ દિવસ હશે કારણ કે આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ ભારત, ઇદનો તહેવાર અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડીયાની પ્રથમ મેચ પણ આ દિવસે રમાશે. આ ઇદ બધા માટે ખાસ હશે કારણ કે 'ભારત' સાથે દિવસની શરૂઆત થશે અને આ દિવસે દર્શકોને શાનદાર ક્રિકેટ મેચ સાથે મનોરંજનનો ડબલ ડોઝ મળશે. જે બે ધર્મ, ક્રિકેટ અને બોલીવુડ બધુ એકસાથે એક જ તારીખે દર્શકોને મનોરંજન કરાવશે.
May 15,2019, 14:39 PM IST
ફેસબુક
ફેસબુક અને ઇંસ્ટાગ્રામે યૂજર્સે આપી આ સુવિધા, હવે પોસ્ટ બનશે વધુ મજેદાર
ફેસબુકે કહ્યું કે 'આ સુવિધા આજથી શરૂ થઇ રહી છે. હવે ભારતીય ઉપયોગકર્તા હજારો લાઇસન્સ પ્રાપ્ત ભારતીય સંગીતને ફેસબુક પર પોતાની પોસ્ટ અને વીડિયો સાથે શેર કરી શકે છે.
Mar 17,2019, 10:37 AM IST
સલમાન ખાન
સલમાન સહિત બોલીવુડ સ્ટાર્સે આ યૂટ્યૂબ ચેનલને નંબર બનાવવા કરી અપીલ
સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ટી-સીરીઝની યૂટ્યૂબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સામેલ થઇ ગયા છે. જ્યારથી ભૂષણ કુમારે ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને દુનિયાની સૌથી મોટી યૂટ્યૂબ ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે. પ્રશંસકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પણ ભારતને નંબર વન બનાવવા માટે પોતાનું સમર્થન આપવામાં કોઇ કસર છોડે નહી.
Mar 12,2019, 12:29 PM IST
ટી-સિરિઝ
T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે
ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે.
Feb 15,2019, 21:09 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ