हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat Mahanagarpalika
Surat mahanagarpalika News
iphone
વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ
વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો તથા અધિકારીઓ માટે મોંઘાદાટ એપલ બ્રાન્ડના લાખોના મોબાઈલ ફોન ખરીદાયા હોવાનો વિવાદ સળગ્યો હતો. જેના બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં જમા કરાવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે મોબાઈલ પરત કરતા વેળાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યું. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો.
Sep 27,2019, 14:48 PM IST
iphone
પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone
વિવિધ રાજ્યના મહાનગરપાલિકા (Mahanagar Palika)ના અધિકારીઓ દ્વારા પર હંમેશા પ્રજાના રૂપિયાનો વેડફાટનો આક્ષેપ લાગતો રહ્યો છે. ગઈકાલે સુરત (Surat) માં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે સાડા ચાર લાખના ચાર મોબાઇલ ફોનની ખરીદીને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે સુરત બાદ હવે વડોદરા (Vadodara) મહાનગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો માટે મોંઘાદાટ ફોન (Mobile) ખરીદાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 12 લાખમાં 12 મોબાઈલ ફોન ખરીદાયા છે.
Sep 26,2019, 10:25 AM IST
banchanidhi pani
સુરત: મનપા કમિશ્નરનું સપ્રાઈઝ ચેકિંગ, ફ્લડ ગેટ અને નવા બનતા પુલોનું કર્યું નિરીક્ષણ
સુરત: તૂટેલા રસ્તા મુદ્દે બંછાનિધિ પાનીનું નિવેદન, કહ્યું 'ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ તૂટ્યા.'
Sep 10,2019, 14:10 PM IST
સુરત
સુરતમાં કોઝવેની સપાટીમાં સતત ઘટાડો, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય
સુરતમાં કોઝવેની સપાટીમાં સતત ઘટાડો નોંધાતા સુરત મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે પત્ર લખ્યો.ત્યારે સિંચાઈ વિભાગે 2500 કયુસેક પાણી કોઝવેમાં છોડવાનો નિર્ણય લીધો છે. કોઝવેની સપાટી સામાન્ય રીતે 5 મીટર હોવી જોઇએ, જો કે હાલ તેની સપાટી 4.42 મીટર પર પહોંચતા મનપાની ચિંતામા વધારો થયો છે.
Jun 27,2019, 13:21 PM IST
Zee News
ઉકાઈ ડેમની સપાટી ઘટી, સુરત મનપાને પાણીની કરકસર કરવા તાકીદ
સુરત : મનપાને પાણીની કરકસર કરવા તાકીદ.સિંચાઈ વિભાગે મનપાને પાણીની કરકસર કરવા કહ્યું.ઉકાઈ ડેમની સપાટી ઘટીને 278.15 ફૂટ નોંધાઈ.હાલ ડેમમાં પાણીનો જથ્થો 309.57 એમ.સી.એમ.પાણી ઓછું હોવા છતાં સુરત શહેર માટે પાણી કાપ નહીં.
May 21,2019, 13:55 PM IST
surat
સૂરત મનપા દ્રારા જર્જરિત ઈમારતોને ફટકારવામાં આવી નોટીસ
સુરતઃ સૂરત મનપા દ્રારા જર્જરિત ઈમારતો સામે આકરા પગલાં.સૂરતના જર્જરિત ઈમારતોને ખાલી કરવા આપી નોટીસ.સૂરતના ઉમરા ખાતે 10 માળના રાધિકા એપાર્ટમેન્ટના હોલ્ડરોને 7 દિવસમાં ખાલી કરવા નોટિસ. 54માંથી 40 ફ્લેટ ખાલી છે,જ્યારે 14 લોકો જીવના જોખમે રહે છે.પાલિકા તંત્ર દ્વારા અગાઉ 21 નોટિસ આપી ચુકી છે.
May 21,2019, 13:45 PM IST
Surat Mahanagarpalika
સુરતની તાપી નદીના શુદ્ધિકરણનો માસ્ટર પ્લાન દિલ્હીમાં કરાયો રજૂ
સુરતમાં તાપી નદીના શુદ્ધિકરણ માટેનો 922 કરોડનો માસ્ટરપ્લાન દિલ્હી ખાતે સુરત કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવશે. આ યોજનામાં 922 કરોડનો ખર્ચ થશે.
Feb 25,2019, 16:22 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા